Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ 266 श्रीचतुःशरणप्रकीर्णकम् विशेषार्थ : દોષનો અભાવ હોય અને યોગ્યતાવિશેષ જણાય તો અવશ્ય વંદનવ્યવહાર થાય છે, પરંતુ દોષની ઉપેક્ષા કરીને પણ યોગ્યતાવિશેષ જણાય તો વંદનવ્યવહાર સંગત થાય છે. આથી અલિત એવા-સ્નેલના પામેલા એવા, અઈમુત્તામુનિની પ્રમાદ કે આકુટ્ટિપૂર્વક કરાયેલા દોષની ઉપેક્ષા કરીને સ્થવિરોએ વૈયાવચ્ચ કરી. स्थान : દ્રવ્યનિપાનું આરાધ્યપણું બીજી રીતે બતાવતાં કહે છે - टा : किञ्च - ‘णमो सुअस्स' इत्यादिनापि द्रव्यनिक्षेपस्य आराध्यत्वं सुप्रतीतम, अक्षरादिश्रुतभेदेषु संज्ञाव्यञ्जनाक्षरादीनां मावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, पत्रकपुस्तक-लिखितस्य च ‘दव्वसुअं जं पत्तयपोत्थयलिहिअं' इत्यागमेन द्रव्यश्रुतत्वप्रसिद्धेः / भावश्रुतस्यैव वंधत्वतात्पर्ये च जिनवागपि न नमनीया स्यात्, केवलज्ञानेन दृष्टानामर्थानां जिनवाग्योगेन निसृष्टायास्तस्याः श्रोतृषु भावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, तदार्पम् - (आ० नि० 78) ___ केवलनाणेणत्थे णाउ, जे तत्थ पन्नवणजोगो / ते भासइ तित्थयरो, वयजोगो सुअं, हवइ सेसं / त्ति / तस्य वाग्योगः श्रुतं भवति / शेषम्-अप्रधानं द्रव्यभूतमिति तुरीयपादार्थः / भगवन्मुखोत्सृष्टव वाणी वन्दनीया, नान्येति वदंस्तु स्वमुखेनैव व्याहन्यते केवलायास्तस्याः श्रवणायोग्यत्वेन श्रोतृषु भावश्रुताजननाद् द्रव्यश्रुतरूपताया अप्यनुपपत्तेः, मिश्रायाः श्रवणेऽपि विश्रेणिस्थित एवागतेः, पराघातवासिताया ग्रहणे च जिनवाणी प्रयोज्याया अन्याया अपि यथावस्थितवाच आराध्यत्वाक्षतेः / . टोडार्थ : किञ्च......द्रव्यश्रुतत्वात्, अने वणी णमो सुअस्स' त्याहि 43 55 द्रव्यनिक्षेपार्नु આરાધ્યપણું સુપ્રતીત છે. કેમ કે અક્ષર આદિ ઋતભેદોમાં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર આદિનું ભાવશ્રુતનું કારણ પણું હોવાથી દ્રવ્યશ્રુતપણું છે. स्थान : અહીં પ્રશ્ન થાય કે સત્તાક્ષર અને વ્યંજનાક્ષર જેમ ભાવશ્રુતનું કારણ બને છે, તેમ મતિજ્ઞાનનું 59 // 25 // बने छ, तेथी 'णमो सुअस्स' इत्याहिथी संशाक्षर भने व्य४ नाक्षरने अहए। ४२वा ન જોઈએ; પરંતુ ભાવશ્રુતને ગ્રહણ કરવું જોઈએ, એવી શંકાના નિરાકરણમાં કહે છે -

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342