Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 10
________________ [૮] સ્થાન શોભાવ્યાં. તેઓ જન્મભૂમિ-સમૂહના સમાચારપત્રોના માલિક એવા સૌરાષ્ટ્ર-ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. કોંગ્રેસ સાથેના વિશેષ સંબંધને કારણે શ્રી પારેખ મુંબઇ પ્રાન્તીય કોંગ્રેસ કમિટીની સ્મારિકા-સમિતિના તથા વિત્ત-સમિતિના અધ્યક્ષ થયા હતા. તેઓ વિધાન પરિષદના સભ્ય હતા અને ફરીવાર ૧૯૬૪માં બિનહરીફ રીતે ચૂંટાયા હતા. તેમની પ્રશંસનીય સેવાથી પ્રભાવિત થઇ સરકારે તેમને જસ્ટીસ ઓફ પીસ'ની ઉપાધિ બક્ષી હતી અને આ પદના ગૌરવની રક્ષા શ્રી પારેખે આજીવન પર્યંત કરી હતી. ઇ પ્રક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 530