________________
[૮]
સ્થાન શોભાવ્યાં. તેઓ જન્મભૂમિ-સમૂહના સમાચારપત્રોના માલિક એવા સૌરાષ્ટ્ર-ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા.
કોંગ્રેસ સાથેના વિશેષ સંબંધને કારણે શ્રી પારેખ મુંબઇ પ્રાન્તીય કોંગ્રેસ કમિટીની સ્મારિકા-સમિતિના તથા વિત્ત-સમિતિના અધ્યક્ષ થયા હતા. તેઓ વિધાન પરિષદના સભ્ય હતા અને ફરીવાર ૧૯૬૪માં બિનહરીફ રીતે ચૂંટાયા હતા. તેમની પ્રશંસનીય સેવાથી પ્રભાવિત થઇ સરકારે તેમને જસ્ટીસ ઓફ પીસ'ની ઉપાધિ બક્ષી હતી અને આ પદના ગૌરવની રક્ષા શ્રી પારેખે આજીવન પર્યંત કરી હતી.
ઇ પ્રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org