Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪
અજ્ઞાન સાથે સ્વાધ્યાય કરવા એજ વાસ્તવિક સ્વાધ્યાય છે. અનુજ્ઞાન પ્રધાને સહેજે થાય એ હેતુથી જૈનાચા` જૈનધર્માદિવાકર ઘૂથ શ્રી યાસીહાની મહારાજ સાહેબે આ સૂત્રની સંસ્કૃત ટીકા કરેલી છે. આ ટીકા સરલ શબ્દોમાં કરવામાં આવી છે જેથી સાધારણ સ ંસ્કૃત જાણનાર પણ તેના દ્વારા લાભ મેળવી શકે છે. ટીકામાં માર્મિક સ્થળે પર વિસ્તારથી વિવેચન કરવામાં આવેલુ છે. જેથી સ્વાધ્યાય કરવા– વાળાઓને એવે સ્થળે સુગમતાથી સમજણુ પડશે. સસ્કૃત ન જાણવાવાળા ભવ્ય પ્રાણિઓને પણ અ સહિત સ્વાધ્યાય કરવાનેા લાભ મળે તે માટે સાથે-સાથે હિન્દી ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારે આ સૂત્ર મૂલ ‘પ્રાકૃત’ સ ંસ્કૃત ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સાથે ચાર ભાષાઓમાં પ્રકાશિત થયેલ છે. અમે સર્વ ભવ્ય પ્રાણિઓને એજ શુભ સ ંમતિ ઇએ છીએ કે-તેએ ટીકાસહિત આ સૂત્રના સ્વાધ્યાય કરીને પેાતાનું આત્મકલ્યાણ કરતાં માનવજીવનનું પરમ લક્ષ્ય મેક્ષને પ્રાપ્ત કરે. અલ' વિસ્તરેણુ,
ઉપલેટા.
મુનિ કન્ડેયાલાલ
તા. ૧૦ જાનેવારી ૧૯૫૩
તા. ૧૬-૧૨-પ૯ થી તા. ૧૫-૧-૬૦ સુધીની મળેલી મદદો. (૧) શાહ છબીલદાસ હરજીવનદાસ
અમદાવાદ રૂા. ૨૦૦]
( આગળના રૂા. ૩૦૧] માં ઉમેરવાના)
(૨) ચંદુલાલ કાનજી મહેતા
(૩) કીશનલાલ સી મહેતા
(૪) શ્રી એરમે સ્થા. જૈન સંઘ હા.ન વલચંદ હાકેમચંદ મહેતા
(૫) સ્વ. શેઠ હીંમતલાલ મગનલાલના સ્મરણાર્થે તેમમાં સુત્રા મેસસ દ્વારકાદાસ એન્ડ બ્રધર્સ' તરફથી (૬) શ્રીમાન લાલજી રતનચંદ્રજી C/o. આઇ. સી. હાયરી (૭) સ્વ. પૂ ખા દિવાળીબેનના સ્મરણાર્થે. હા. શેઠ બાબુલાલ પોપટલાધ
( આગળના રૂા. ૨૫૧ માં ઉમેરવાના) (૮) અ. સૌ. બેન કાંતાબેનના સ્મરણાર્થે
હા. ભાવસાર નાગરદાસ હરજીવનદાસ
(૯) શ્રી ઉમેદચંદ ઠાકરશી ગોપાણી
C/o M/s યુ. ટી. ગેાપાણી એન્ડ સન્સ (૧૦) શેઠ બાબુલાલ નારણુદાસ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
મુંબઇ રૂા. ૨૫૧૩ મુંબઇ રૂા. ૨૫૧ એરમે રૂા. ૨૫૧]
અમદાવાદ રૂા. ૩૫]
દિલ્હી રૂા. ૨૫૧]
અમદાવાદ રૂા. ૨૫૧]
અમદાવાદ રૂ।. ૨૫]
અમદાવાદ રૂ।. ૩૫૧] ધારાજી રૂા. ૨૫