Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 8
________________ OFFFFક્ક સરળ ગુજરાતી ભાવાર્થ | MyF F FFFFર્ક આગમ - ૧૫ દ્રવ્યાનુયોગમય પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર - ૧૫ અન્યનામ :- પણવણી. અધ્યયન -- પ૬ - - - - - - - ઉદ્દેશક ----- --- -- -- -- -- -- ૪૪ ઉપલબ્ધ પાઠ ---- ગધસૂત્ર - - - - - - - - - પદ્યસૂત્ર - - ૭૭૮૭ શ્લોક પ્રમાણે, ---- --- ૬૧૪ ------ ૧૯૫ આ ઉપાંગના આરંભમાં વીરપ્રભુને વંદના કરીને ૩૬ પ્રજ્ઞાપના પદોના નામો ૬ જણાવ્યાં છે. (૧) પ્રજ્ઞાપના પઠ આમાં અજીવ-જીવ પ્રજ્ઞાપનાના અરૂપી અને રૂપી એમ બે ભેદો અને તે બંનેના અનુક્રમે દસ અને ચાર પ્રભેદો બતાવીને તેમના વર્ણ, ગંધ, રસ, સ્પર વગેરેના ભેદો જણાવીને બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચારઈન્દ્રિય અને પંચેન્દ્રિય જોના તેમજ તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વિવરણ છે. EGO乐乐乐明乐乐乐乐乐乐乐乐劣统听听听听听听听听听听听听听听听乐明明明明明明明明明明明明明明明明3 (૨) સ્થાન - પદ આમાં અપોલોક, ઊદ્ગલોક વગેરે આઠ પૃથ્વીઓમાં પૃથ્વીકાયિક, અષ્કાયિક વગેરેના તિર્યંચો, નારકીઓ, મનુષ્યો અને દેવોના સ્થાનોનું વર્ણન કરી અંતે સિદ્ધોના સ્થાનનું વર્ણન છે, (૩) અલ્પબદ્ધત્વ - પદ આમાં દિuઠારથી માંડીને પુદ્ગલકાર સુધીના ૨૦ ધારો તથા અઠાવીસમા મહાદંડક દ્વારની અલ્પત્વ અને બહુત્વનું વર્ણન છે. આવક % કf E F શ્રી ભાગમગુપમનુષા - ૩૭ EF F F F S M M SCEPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 181