________________
૩૬૬
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૭૨-૭૩ आप्तः प्रकीर्त्यते-प्रतिपाद्यत इति । तथा च केवलिनः कृतकृत्यत्वे स्वीकृते क्षुत्पिपासाऽभावस्यावश्यं स्वीकारात् तस्य कवलभोजित्वप्रतिज्ञा कथमिव चतुरचेतश्चमत्कारिणी? न हि कारणं विना कार्योत्पत्तिमुररीकुरुते कश्चिदपि प्रेक्षापूर्वकारीति चेत् ? ॥७२॥
૪ ટીકામાં ‘Fપરતોાત્રાત્રપુપ્તિમનળવેવનામિત્વનક્ષળ' પાઠ છે ત્યાં ‘રૂહપરતોાત્રાળાનુપ્તિમાળવેવના મિત્ત્વજ્ઞક્ષળ' પાઠ રત્નકરડક શ્રાવકાચારમાં છે તે મુજબ અર્થ કરેલ છે.
ટીકાર્થ :- ‘નવુ’ – ‘નનુ' થી પૂર્વપક્ષી આધ્યાત્મિક કહે છે કે દેવત્વવ્યવહારના કારણરૂપ કૃતકૃત્યપણું, નિઃશેષ દોષથી રહિતપણું જ કહેવા યોગ્ય છે; અને અઢાર દોષો પ્રસિદ્ધ છે, જેનાથી દૂષિત એવા જંતુઓનું અનાપ્તપણું છે અને જેના વિરહમાં=અઢાર દોષોના વિરહમાં, આપ્તપણું છે.
‘યવાદ’ -જે કારણથી પ્રભાચંદ્રે કહ્યું છે - ક્ષુધા, પિપાસા, જરા, આતંક, જન્મ, અંતક, ભય, સ્મય અને રાગ, દ્વેષ, મોહ જેને નથી તે આમ કહેવાય છે.
દર ‘કૃતિ’ – ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે.
‘અસ્યાર્થ: ’એનો અર્થ આ પ્રમાણે – ક્ષુધા=બુભુક્ષા, પિપાસા–તૃષા, જરાવૃદ્ધપણું, આતંક=વ્યાધિ, જન્મ=કર્મના વશથી ચાર ગતિમાં ઉત્પત્તિ, અંતક=મૃત્યુ, ભય=આલોક-પરલોક અત્રાણ,=કોઇ રક્ષણ કરનાર નહિ હોવાથી થતો ભય, અગુપ્તિ=પોતાને આપત્તિથી રક્ષણ માટે ગોપવવાની સામગ્રીનો અભાવ હોવાથી થતો ભય, મરણ, વેદના, આકસ્મિકત્વ=કોઇ કારણ વગર અકસ્માત ભય થવો તે, લક્ષણ છે; સ્મય=જાતિ- કુલ આદિ દર્પ; રાગદ્વેષ અને મોહ પ્રસિદ્ધ છે, અને ઉદ્ધરણમાં ‘વ’ શબ્દ છે તેનાથી ચિંતા, અરતિ, નિદ્રા, વિસ્મય, વિષાદ, ખેદ અને સ્વેદ ગ્રહણ કરાય છે.
‘તે’ -આ અઢાર દોષો જેને નથી તે આમ કહેવાય છે. ‘પ્રતિપાદ્યતે’ પછી ‘તિ’ છે તે ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે.
‘તથા ત્ર’ –અને તે પ્રમાણે કેવલીનું કૃતકૃત્યપણું સ્વીકાર કરાયે છતે, ક્ષુધા-પિપાસાના અભાવનો અવશ્ય સ્વીકાર થતો હોવાથી, તેને=કેવલીને, કવલભોજીપણાની પ્રતિજ્ઞા ચતુરના ચિત્તને ચમત્કારિણી શી રીતે બને? અર્થાત્ ન બને. તેમાં હેતુ કહે છે
‘ન હિ’ જે કારણથી કોઇ પણ પ્રેક્ષાપૂર્વકારી–બુદ્ધિમાન, કારણ વિના કાર્યની ઉત્પત્તિને સ્વીકારતો નથી. અર્થાત્ ક્ષુધા-પિપાસા ન હોય તો તેનું કાર્ય આહાર ન હોય એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર ગાથા-૭૩માં તેનો ઉત્તર આપે છે.ગ્ગા
અવતરણિકા ઃ- મવેરેવં યતિ વયં ત્વયા પરિમાષિતાનેવ વોષાનુ પરિભાષામઢે, ન ચૈવ, વિત્વાભમુળરૂષળમેવ दोषलक्षणं ब्रूमः, न च तथात्वं क्षुत्पिपासयोरस्तीत्याशयेनाह -