Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana Author(s): Harilal Jivrajbhai Bhayani Publisher: Harilal Jivrajbhai Bhayani View full book textPage 3
________________ પદ રાગ આશાવરી. - - - - - - અવધૂપિયે અનુભવ રસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા-આંકણું. અંતર સપ્ત ધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવ ભાવ અવસ્થા પલટી, અજમરૂપદરસાવે-અવધૂ૦ ૧. નખ શિખ રહત ખુમારી જાકી, સજલ સઘન ઘન જેસી; જિને એ પ્યાલા પિયાતિનકું એર કેફ રતિ કેસી-અવધૂ૦ ૨. અમૃત હેય હલાહલ જાકે, ગ શેક નવિ વ્યાપે; રહત સદા ગરકાવ નસામે, બંધન મમતા કાપે-અવધૂ૦ ૩. સત્ય સંતેષ હીયામેં ધારે, આતમ કાજ સુધારે, દીનભાવ હિરદે નહીં આણે અપનો બિરુદ સંભારે–અવધૂ૦૪.! VVVVVVVVVVVVVVvwvvvvvvvv ભાવદયા રણથંભ રોપકે અનહદ તૂર બજાવે; ચિદાનંદ અતુલિબળ રાજા, છત અરિઘર આવે–અવધૂ૫ મુકઃ શેઠ દેવચંદ દામજી, આનંદ પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66