SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પદ રાગ આશાવરી. - - - - - - અવધૂપિયે અનુભવ રસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા-આંકણું. અંતર સપ્ત ધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવ ભાવ અવસ્થા પલટી, અજમરૂપદરસાવે-અવધૂ૦ ૧. નખ શિખ રહત ખુમારી જાકી, સજલ સઘન ઘન જેસી; જિને એ પ્યાલા પિયાતિનકું એર કેફ રતિ કેસી-અવધૂ૦ ૨. અમૃત હેય હલાહલ જાકે, ગ શેક નવિ વ્યાપે; રહત સદા ગરકાવ નસામે, બંધન મમતા કાપે-અવધૂ૦ ૩. સત્ય સંતેષ હીયામેં ધારે, આતમ કાજ સુધારે, દીનભાવ હિરદે નહીં આણે અપનો બિરુદ સંભારે–અવધૂ૦૪.! VVVVVVVVVVVVVVvwvvvvvvvv ભાવદયા રણથંભ રોપકે અનહદ તૂર બજાવે; ચિદાનંદ અતુલિબળ રાજા, છત અરિઘર આવે–અવધૂ૫ મુકઃ શેઠ દેવચંદ દામજી, આનંદ પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034729
Book TitleAdhyatma Mahavir tatha Paryushan Kshamapana
Original Sutra AuthorN/A
AuthorHarilal Jivrajbhai Bhayani
PublisherHarilal Jivrajbhai Bhayani
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy