Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ સમર્પણ પૂર્વ વીરજિનેશ્વરે ભગવતિ પ્રખ્યાતિ ધર્મ સ્વયં, પ્રજ્ઞાવત્યભયેડપિ મંત્રિણિ ન યાં કર્યું ક્ષમઃ શ્રેણિકઃ | અક્લેશેન કુમારપાલનૃપતિસ્તાં જીવરક્ષાં વ્યધાત્, યસ્યાસ્વાદ્ય વયઃ સુધાં સઃ પરમઃ શ્રીહેમચન્દ્રો ગુરુઃ || આજથી 2528 વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પોતે જીવદયા અહિંસાનો ઉપદેશ આપતા હતા અને શ્રેણિક મહારાજા તથા ચાર બુધ્ધિના નિધાન મંત્રી અભયકુમાર તેમના ભક્ત શ્રાવક હતા તો પણ જે જીવદયા તેઓ પળાવી શક્યા નહોતા તે જીવદયા જેમના વચનામૃતનું પાન કરી શ્રી કુમારપાળ મહારાજાએ પળાવી તે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પરમગુરુ જય પામો. તે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી તથા પરમાર્હત્ શ્રી કુમારપાળ મહારાજાને આ નાનકડી પુસ્તિકા સમર્પણ કરીએ છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 92