Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન ગુજરાત વિધાસભાના ભો. જે. અધ્યયન-સંશાધન વિધાભવનમાં જે સંશોધન ગ્રંથો તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તે કાર્યનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશોધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠ શ્રી. પ્રેમચંદ ક. કેટાવાળા અને શેઠ શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈએ આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના . ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે, એ માટે બે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત “જેને સંસ્કૃતિનાં તમામ અંગોનું- જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગાનું, તેમજ કાવ્ય, શિલ્પકલા, ઈતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેનો સમાવેશ કરશે.” આ માળા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશને બહાર પડયાં છે: નામ કિંમત ૧. ઉત્તરાધ્યયનસૂત્ર ૩-૦-૦ ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ ૩-૦-૦ ૩. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ૫–૦-૦ ૪. ગણધરવાદ ૧૦-૦૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 256