Book Title: Yog Kaustubh Author(s): Nathuram Sharma Publisher: Anandashram View full book textPage 6
________________ સાતમી આવૃત્તિની પ્રસ્તાવના ચેાગાભ્યાસમાટે ઉપયેગી આ ગ્રંથની છઠ્ઠી આવૃત્તિનાં પુસ્તકો ખપી જવાથી તેની આ સાતમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. કાગળા આદિની મેધવારીને અંગે આ આવૃત્તિની કિંમતમાં વધારા થવા પામ્યા છે, પણ તેનું પડતમૂલ્યજ રાખવામાં આવ્યું છે. વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ આનંદાશ્રમ-ખીલેખા. પાટેસવ *ાલ્ગુન સુદિ પ સં. ૨૦૦૫ || ↑ || What છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના આ ગ્રંથની પાંચમી આવૃત્તિનાં પુસ્તક વેચાઈ જતાં તેની આ છઠ્ઠી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાંચમી આવૃત્તિસુધીમાં આસનાનાં જે જે ચિત્રા શિક્ષાાપનાં મૂકાયેલાં તે તે આસનેાનાં નવા ફોટા લેવરાવી, બ્લૉક કરાવીને આ આવૃત્તિમાં મૂકવામાં આવ્યા છે એ આ આવૃત્તિની વિશેષતા છે. વૈશાખ-૧૯૯૮ વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ શ્રીઆનંદશ્રમ—બીલખા || o o પાંચમી આવૃત્તિની ભૂમિકા આ આવૃત્તિમાં પરમકૃપાલુ પૂજ્યપાદ સદ્ગુરુ શ્રી શ્રી ૧૦૮ શ્રીમન્નથુરામશમાં આચાર્યજીએ સ્વહસ્તકમળથી આસન નંબર ૧ ૨-૫-૮ થી ૧૨-૧૦-૨૦-૨૧-૨૩ થી ૨૫-૪૩-૫૧--૫૨-૫૫-૫૬ફુર-૬પ ને છ૩ એમ કુલ ૨૨ માસનેામાં ન્યૂનધિક ઉમેશ કરીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 352