Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram

View full book text
Previous | Next

Page 7
________________ ભૂમિકા રાખેલે તે ઉમેરવામાં આવેલ છે, અને આસન નંબર ૮૫ થી ૧૦૦ સુધી સેળ નવાં આસને લખાવી રાખેલાં તે ઉમેરવામાં આગ્યાં છે. ઉપરાંત ત્રાટક ને જાલંધરબંધમાં પણ તેઓશ્રીએ કેટલેક ઉમેરે કરી રાખેલ હતો તે પણ ઉમેરી લેવામાં આવેલ છે. આ ગ્રંથની ઉપયોગિતા જાણવા માટે જિજ્ઞાસુ વાચકોને પૂજ્યપાદકોલિખિત બીજી આવૃત્તિની ને ચોથી આવૃત્તિની ભૂમિકા વાંચી જવાની ભાર મૂકીને ભલામણ કરવામાં આવે છે. આનંદાશ્રમ,-બીલખા વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ ભાદ્રપક્ષુદિ પદ૯ આનંદાશ્રમ-બીલખા-કાઠિયાવાડ, ચોથી આવૃત્તિની ભૂમિકા આ આવૃત્તિમાં કેટલેક સ્થલે અગત્યને સુધારે અને કઈ કોઈ સ્થલે અગત્યને વધારો કરવામાં આવ્યા છે. યોગાભ્યાસીએ પ્રથમ જગદાકાર થયેલા પિતાના ચિત્તને વિષયની ને વિષયોનાં સાધનોની તૃષ્ણાથી રહિત કરી પછી આસન, પ્રાણયામ ને પ્રત્યાહારના અભ્યાસવડે ચિત્તમાં રહેલી વિષયાદિની તૃષ્ણાને વધારે વશ કરવી જોઈએ. પશ્ચાત આત્મધારણ, આત્મધ્યાન, આમસમાધિ, આત્મસંયમ ને આત્મસંપ્રજ્ઞાતગવડે અ.તમાને સાક્ષાત્કાર કરી તેમણે કૃતાર્થ થવું જોઈએ. પછી જે જીવ-મુક્તિને વિલક્ષણ આનંદ વધારે સમય અનુભવવાની ઈચ્છા પ્રકટે તે તે ગનિષ્ઠ જ્ઞાનીએ પરવૈરાગ્યવડે પોતાના ચિત્તની ધૂલાને ને દશ્યની વાસનાઓને અધિક નાશ કરી આત્મામાં પોતાના ચિત્તની વૃત્તિશસ્થિતિરૂપ અસંપ્રજ્ઞાતયેગની પ્રાપ્તિ કરવી જોઈએ. સારિતકી શ્રદ્ધા ને અડગ ઉત્સાહ રાખી સદાગ્રહપૂર્વક ચિરકાલ ગાભ્યાસ કરવાથી વેગ સિદ્ધ થાય છે, માટે તેગ સિદ્ધ કરવા ઇચ્છનારે તેમ વર્તવું જોઈએ. ૐ * બીલખા. સં. ૧૯૭૮ ભાદ્રપદ સુદિ ૮ બુધવાર.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 352