Book Title: Vrat Dharie BhavTarie Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 4
________________ રાષ્ટ્રસંત, હૃદય સમ્રાટ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાને અમારા કોઇમ્બતુરની ધરતી પર લાવવામાં સહાયક બનનારા મુનિવરની પ્રેરણા સદેવ અમને મળો. શ્રી કાંતીલાલ ગાંગજી વોરા પરિવાર રંગપુર-કોઇમ્બતુર. અમો યુથી આભાર છીએ... અમારા શ્રી શીતલનાથ પરમાત્માના જિનાલયે સરસ્વતી કૃપાપાત્ર મુનિરાજશ્રીના જ્યારે જ્યારે પગલા પડ્યા છે ત્યારે ત્યારે ભાવમંગલ સર્જાયું છે...એમણે સંગીતબધ્ધ કરાવેલી ભાવયાત્રા... ઉપમિતિ ભવપ્રપંચા કથાના આધારે આત્માનો ૧૦ કન્યા સાથેનો લગ્નોત્સવ હેયે ગૂંજે છે... શ્રી દાદર ચ્છી જૈન સંઘ (પૂર્વ) પૂજ્યશ્રીને વંદન કરે છે. આ શ્રુત ભક્તિના મળેલા લાભની અનુમોદના કરે છે.. શ્રી અનંતનાથ જિનાલયે પૂજ્યશ્રીની ધારાબધ્ધ વાણી પ્રવાહને ઝીલતા અત્યંત ભાવિભોર બન્યા છે. વારંવાર વિનંતિ કરતા પ્રસ્તુત પ્રકાશનમાં થોડો લાભ મળતા ગૌરવ અનુભવીએ છીએ. માતુશ્રી ગજરાબેન અમરચંદજી ધનરેસા રાણીગામ-રાજસ્થાન હાલ. મસ્જિદબંદર-વડગાદી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198