Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1229
________________ ૧૧૯૨ શ્રી હરિલાલભાઈ એ હાથમાં લઇને પ્રારબ્ધ અને પુરુષા་થી વિકસાવ્યેા - તેમની માલિકીની હાલ ત્રણ માટી આટાની મિલા બૃહદ્ મુંબઇમાં ચાલે છે. વિશ્વની અરિમતા. શેઠ શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા લેાહાણા જ્ઞાતિના પરમહિતચિ'તક તેમ જ જનસેવા અથે જેમણે પાતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂર્વજન્મના યાગભ્રષ્ટ પુરુષ અને જામનગરના આ શાહરહ્યુ.સોદાગરને ભારતભરની જનતા ઓળખે છે. નિરાભિમાની અને નિખાલસ સ્વભાવના શ્રી હરજીવનદાસભાઈ બારદાનવાળાને મળવું એ એક જીવનના લડાવા છે. તેમનાં દાને અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલાં છે. જામનગરમાં પોતાની જ મહિલા કોલેજ કે જેમાં ૭૦૦થી ૮૦૦ દીકરીએ શિક્ષણ મેળવે છે, જેના બધા જ ખર્ચ તેમનું પેાતાનું ટૂસ્ટ ભાગવે છે. આ દીકરીઓને ભણાવતી આ કેલેજનુ અદ્યતન ભવન-રાજાના પેલેસ જેવુ મકાન ભારતભરમાં અજોડ છે. આ મકાન પણ પાતે ખરીદીને કાલેજ માટે અપણુ કરેલ છે. મકાનની અંદર સુવિધા ખરેખર એનમૂન છે. સસ્કારિતા અને ચારિત્ર્યના મળે તેઓનુ સ્થાન મુંબઇના સામાજિક જીવનમાં ઘણું જ આગળ પડતુ છે. તેઓએ લક્ષ્મીના સદ્દઉપયોગ મહેાળા પ્રમાણમાં કરી જાણ્યા છે. ભાગ્યે જ કોઇ સેવાકાય કરતી સ`સ્થા હશે કે જેમને તેઓ મઢઢગાર થયા નહિ હોય. સહાયભૂત થવાની તકા તે શેાધતા ફરતા હાય છે. સંતપુરુષની સેવા કરવી તે તેમની દૃઢ રુચિ રહી છે. નાનામેાટા સૌના તે પ્રીતિપાત્ર અને કૃપાપાત્ર બની શકવા છે. નમ્રતા, દયા કરુણા, ઈશ્વરશરણુ તેમના ઉજ્જળ જીવનમાં છૂપાં રહી શકતાં નથી, તેમે સિંહાર સપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિના નરરત્ન છે તેવુ' અભિમાન સમગ્ર જ્ઞાતિ લઈ રહી છે. જ્ઞાતિને ચરણે મુકાયેલી ત્રણ સંસ્થા – ભાવનગરની ગોદાવરીયા તથા માળેકખા ઔક્રિય્ય મહિલા છાત્રાલય, આર. જે. જોશી કૉલેજ હોસ્ટેલ અને સિંહાર' જે. બી. પંડવા છાત્રાલય તેના પુરાવા છે. તે વિશાળ સસ્કારી પરિવાર ધરાવે છે. તેમના સુપુત્રો પિતાશ્રીની યશગાથાને વધારી રહ્યા છે. શ્રી હરિભાઇનાં દાના આજ સુધીમાં લાખો રૂપિયાનાં થયાં હશે. અને તે માટે ભાગે છૂપાં દાના હાય છે. લગભગ અધી જ માનવરાહત સેવાઓને તેમણે સહાય આપી છે, સિંહારમાં થાડાં વર્ષ અગાઉ થયેલ લક્ષચડી યજ્ઞમાં તેઓ મુખ્ય યજમાન હતા. અને તેમાં તેમણે પચાસેક હજાર રૂપિયા આપેલા. નાનામોટા ફંડફાળામાં આપેલી દેણગીને કેાઈ પાર નથી. ઉપર શુાવ્યા મૂજબ જે ત્રણ છાત્રાલયા હાલ ચાલે છે, તેમાં તેમની નાણાકીય મદદ પ્રચુર પ્રમાણમાં છે અને હજી મળતી રહે છે. હમણાં જ ઘેાડા સમય પહેલાં વલ્લભીપુરના રાંદલમાતાના મંદિરમાં તેમણે ચાળીસેક હજાર રૂપિયા ખર્ચ્યા હશે. હાલ તે નિવૃત્તિમાં ધમ પરાયણ જીન દેવલાલીમાં રહીને ગાળે છે અને તેમના પુત્રા “સાય ભાળે છે. મ એમના જીવનમાં વણાઈ ગયેલા છે. અપકાદરૂપ – અનેખી પ્રતિભા ધરાવનાર શ્રી હરિાભાઇ આપણા સૌના સન્માનનીય વ્યક્તિ ખનીને આપણી આસ્મતાને અજવાળી રહ્યા છે. Jain Education Intemational જામનગર પાંજરાપાળ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. તેમ જ જામનગર શ્રી લાહાણા વિદ્યાથી ભવન, શ્રી મહિલા વિકાસગૃહ, વિઠ્ઠલદાસ ધનજીભાઈ ખાલમદિર તેમ જ ખીજી અનેક શૈક્ષણિક અને લેાકેાપયેગી સ‘સ્થાના દાતા ઉપરાંત સક્રિય સેવક છે. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે, ખારદાનવાળા શેઠનેા રાટલા માટે છે. પેાતે માત્ર બાજરા નાના રોટલા અને છાશ દહીં લેવા છતાં મહેમાના કે અતિથિએ પાતાને આંગણે આવે ત્યારે તેમનુ આખુ ચે ઘર ખડે પગે મહેમાનગતિ માટે ઊભુ` હોય અને ભાતભાતનાં ભે।જન પીરસાતાં હોય. મહેમાનાના ઊતારા માટે ભવ્ય આરામગૃહો તેમણે ખંધાવેલ છે. પાતાના જીવનમાં ધમનાં અનેક કાર્યાં લાખા રૂપિયાના ખર્ચે કરતા રહે છે. તેમનાં ધર્મ પત્ની અ. સૌ. લીલાવંતીબહેન સાક્ષાત્ જગદખા અને અન્નપૂર્ણાના અવતાર છે. પાતે ઘણા જ જ્ઞાની અને ઘણા જ નિરાભિમાની, દામ દામ સાહ્યષી છતાં પણ સાદાઇ અને નમ્રતા સૌનુ ધ્યાન ખેચે તેવી તેમની રહેણી કહેણી છે. શ્રી હસમુખભાઈ જી. શાહ શ્રી હસમુખભાઈનો જન્મ ૩૦ જૂન ૧૯૪૬ ના જામનગરમાં થયેલા. પિતા શ્રી ગુલામભાઈ અને માટાભાઈ રાયચંદભાઈની ચેાગ્ય દોરવણી અને હસમુખભાઇની કાર્ય - નિષ્ઠા તેમને સફળતાને રસ્તે દોરી ગઈ. ૧૯૬૨ માં મેટ્રિક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1227 1228 1229 1230 1231 1232 1233 1234 1235 1236 1237 1238 1239 1240 1241 1242 1243 1244 1245 1246 1247 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316