Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1299
________________ ૧૨૫૪ શ્રી કાન્તિલાલ અંબાલાલ મેાદી શ્રી કાન્તિલાલ અંબાલાલ માદ્રી જેઓશ્રીના જન્મ મહેસાણામાં થયેલ હતા. પેાતાના વતનમાં S. S. .. ના અભ્યાસ કરી ૨૦ વર્ષની ઉંમરે પેાતાના પ્રિય ફ્રાટોગ્રાફી શાખને વિકસાવવા એ વર્ષે નાકરી સ્વીકારી ધંધાનું માગ દશ ન મેળવી હિંમતનગરમાં અલકા નામના સ્ટુડિયાનુ' ઉદ્ઘાટન કર્યું. નૈતિક હિં‘મત – ખંતીલુ પ્રવૃત્તિ મય જીવન – સાહસવૃત્તિને કારણે જનસત્તા દૈનિક તથા ગવર્મેન્ટ માન્ય પ્રેસ ફોટોગ્રાફર બન્યા. ફાટોગ્રાફી ધધામાં આગવુ. સ્થાન પ્રાપ્ત કર્યું. પરગજુ મળતાપણા સ્વભાવને લઈ માદી સમાજમાં ચેરમેન – સેક્રેટરી વિ. હાદ્દા પ્રાપ્ત કર્યો. આશિષ કા. એ. હાઉસિંગ સેાસાયટીના ચેરમેન અને જિલ્લાના પત્રકાર સઘના ખજાનચી પદે પાતાની સેવા આપી રહ્યા છે. ધર્મ પ્રત્યે સારી રુચિ કાઈ ચાર ધામ યાત્રા કરી ચૂક્યા છે. તેએશ્રીનાં ધર્મપત્ની પણ સરલ સ્વભાવી અને પરગજુ નામે કપિલાબેન પણ ગિની સમાજમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે તથા માદી સમાજ મહિલા મડળના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતાં. શ્રી જયંતીલાલ શીવલાલ મહેતા જન્મ ધનસુરા. હાલ હિ મતનગર, હિં‘મતનગરમાં વેપારી આલમમાં આગવુ સ્થાન ભાગવે છે. નિખાલસ – પરગજુ સ્વભાવી - સલ્ સ્વભાવી – કોઈનું કઈ કરી છૂટવાની ભાવનાવાળા તેઓશ્રી પિતાજીના નામે હિંમત Jain Education International વિશ્વની અમિતા નગરમાં એસ. એસ. મહેતા આર્ટ્સ કાલેજ ચલાવે છે. રાકડ રકમ તથા જમીન દાન કરેલ છે. પ્રથમ પક્તિમાં ગણાતી હિંમત હાઈસ્કૂલ તથા કોલેજના હિં, કે, મ`ડળના ચેરમેન છે. ધાર્મિક ક્ષેત્ર-શૈક્ષણિક ક્ષેત્રે તેમના ઉદાર હાથ સદાય ખુલ્લા છે. ખાપ જેવા બેટા શ્રી કનુભાઈ પણ માહાશ વેપારી છે. શ્રી ઇન્દુભાઈ એલ. ઉપાધ્યાય શ્રી ઈન્દુભાઈ ઉપાધ્યાય – શાન્ત સ્વભાવી – પરગજુ મળતાપણુ' સ્વભાવ-નીડર – પ્રવૃત્તિમય – જીવન જીવનારા, હાલ હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે, ધર્મપ્રેમી સાથે માનવપ્રેમી હાઈ માનવ સેવા તેમની રગેરગમાં સમાઈ છે. શ્રી રમણલાલ પી. મહેતા વતની ઈડરના પણ ધધાર્થે હિ'મતનગરમાં આવી વસ્યા. વિચક્ષણુ બુદ્ધિ – નીડરતા, સાહસિકતા કારણે નાગરિક એન્કના ચેરમેન પદે હતા, બેન્કની પ્રગતિમાં તેમનું સ્થાન મુખ્ય છે. શહેર સમિતિના ચેરમેન તરીકે તેમની સેવા ઉમદા છે. ભાઈ આના સથવારે વિસાર જૈન કાચનુ મદિર મહેતાપુરામાં બનાવેલ છે. હિ'મતનગર કેળવણી મ`ડળના ઉપપ્રમુખ હતા, ઈડર જૈન સંઘના વર્ષોથી ચેરમેન પદ શેાભાવી રહ્યા છે. વેપારી આલમમાં આગવું સ્થાન છે, જીવનના ભલભલા પ્રશ્નોની ગૂંચ ક્ષણામાં ઉકેલનાર શ્રી રમણભાઈ સહુના લેાકપ્રિય લાડીલા સેવક છે. શ્રી કનુભાઈ પંડયા સાબરકાંઠા જિલ્લાના જાણીતા સામાજિક અને રચનાત્મક કાર્યકર, શિક્ષણકાર અને આદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ માટે કલમ, કંઠ અને કાર્યથી કઈક કરી છૂટવાની ભાવનાવાળા શ્રી કનુભાઈ પડયા (એડવાકેટ) હિ‘મત નગર સાહિત્યક્ષેત્રે પણ જાણીતા થયેલ છે. સાખરકાંઠા જિલ્લાના અદનામાં અદના માણુસથી ઉચ્ચ કક્ષાએ ખેડેલ લેાકા સાથે સતત જિલ્લાની પ્રગતિ માટે પ્રવૃત્તિશીલ રહેતા શ્રી પડવા સાના જાણીતા છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316