Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar
View full book text
________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
૧૨૬૫
w
*
*
**
*
*
**
*
*
*
*
**
*
અનેક ભાષાના પદ્ધતિસરના સરળ - સુબોધ પાઠયપુસ્તકે વસાવો, વાંચો
વંચા અને બાળકોને ધર્મના સંસ્કારોથી સમૃદ્ધ કરો.
શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના ભારતીય પ્રજા લગભગ અઢારેક ભાષાનો ઉપયોગ કરે છે તેમાં દશેક ભાષાનો ઉપયોગ કરનાર જન સમાજ છે. જેમાં ગુરુદેવશ્રી દ્વારા આ ઠ ભાષાનાં અર્થ સહિત પુસ્તક પ્રગટ થયાં છે. દર વર્ષે આ સંસ્થા દ્વારા એક થી છ ધરણની ધાર્મિક પરીક્ષા લેવાય છે. સાહિત્ય ભૂષણ જ્ઞાનવૃદ્ધ સરળ સ્વભાવી સ્વ. પૂજ્ય મુનિરાજશ્રી જીતેન્દ્ર વિજયજી
મહારાજશ્રીને ટંકે પરિચય જોઈએ– ૦ જન્મઃ ૧૯૬૪ સુરત. લગ્નઃ ૧૯૮૭ સુરત દીક્ષા: ૧૮૮૦ પાટણ, સાહિત્ય ભૂષણ પદઃ ૨૦૩૨ બેંગ્લેર,
કાળધર્મ: ૨૦૩૬ ભાંડુપ, મુંબઈ ૦ પિતા: શ્રી જીવનભાઈ માતા: શ્રી પાર્વતીબેન ભાઈ: પ્રવીણભાઈ, ચંદ્રકાન્ત. બેન : શ્રી. કોકીલાબેન, મંજુલાબેન, ૦ શિષ્યઃ પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજ. ૦ કૌટુમ્બીક દીક્ષાથીએ: પૂ. વયોવૃદ્ધ મુ. શ્રી જિનભદ્ર વિજયજી મ. કાકા; પૂ. તપસ્વી મુ. શેન વિજયજી મ.
મામાના પુત્ર; પૂ. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. ધર્મપત્ની, પૂ. સાધ્વીજી શ્રી ધર્મ શ્રીજી મ. ફોઈ. ૦ વિહાર ભૂમિ (૪૬ વર્ષ) : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાલ, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક,
તામિલનાડુ, કેરાલા, મેવાડ. • શુભકાર્યો-જિનમંદિરેઃ ૧. કૌશાંબી ૨. કેઈમ્બતુર ૩. પંડીચેરી ૪ બેંગ્લોર પ. કડલ્ફર. ૬. દેવાસ. ઉપાશ્રયોઃ
૧. બેંગ્લોર, ૨. ઈબતુર, ૩. કૌશાંબી. ૪. શાંતાક્રુઝ, સંસ્થાઓ: ૧. શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ – પૂના. ૨. નવજીવન ગ્રંથમાળા, ૩, ગુલાબ કાર્યાલય, ૪, વિદ્યાપીઠ ભવન, ૫ શ્રી જૈન જ્ઞાનોત્તેજક મંડળ તથા પાઠશાળા,
૬, શ્રી જૈન તત્ત્વજ્ઞાન મહિલા મંડળ ઉપરાંત બીજા અનેક બાળમંડળા. ૦ સ્મૃતિ (સ્મારક ): (૧) રૂ. ૧ લાખ. સર્વ સાધારણ ફંડ, ભાંડુપ. (૨) રૂ. ૫૧ હજાર સાહિત્ય પ્રકાશન (૩)
રૂા. ૫૧ હજાર શ્રી જીતેન્દ્ર વિજયજી શિ. સા. ફંડ (૪) રૂ. ૨૫ હજાર ગુરુ વૈયાવચ્ચ ફંડ, ભાંડુપ. (૫) રૂા. ૧૧ હજાર ગુલાબ સ્મૃતિ ગ્રંથ.
સંસ્થાના કાર્યકર - શ્રી હીરાલાલ પાનાચંદ શાહ – મેનેજિંગ ટ્રસ્ટી – શ્રી પ્રવીણચંદ્ર જીવણચંદ ઝવેરી ટ્રસ્ટી, ઠે. બાબુલાલ એચ. શાહ, નવસારી, ડે. ભાઈલાલ એમ. બાવીશી, પાલીતાણા, શ્રી જયચંદભાઈ ધ્રુવ, ખરેડા; શ્રી બાબુલાલ એન. મોદી પૂના. શ્રી અમૃતલાલ પંડિતજી, ભાંડુપ, શ્રી મનુભાઈ કે. શાહ, દહેગામ. (પ્રચારક) શ્રી મનહર પી. હિંમતનગર (પ્રચારક)
શુભેચ્છકે :- શ્રી હીરાલાલ પાનાચંદ શાહનો સહપરિવાર (બોમ્બે)
*
*
*
*
*
શ્રીમતી જીવરબેન હીરાલાલ શાહ શેઠશ્રી હીરાલાલ પાનાચંદ શાહ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316