Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1294
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–ર કમિટીના ચેરમેન તરીકે પણ તેઓ હતા. × જેસીઝ કમિટીના પણ પ્રમુખ રહેલ છે. તેમના માનદ મત્રીપદ દરમિયાન જ સતત બે વર્ષ સુધી ગુજરાત રાજ્યના નામદાર ગવનરશ્રીને શીલ્ડ પણુ સાબરકાંઠા જિલ્લા શાખાને મળ્યા હતા. આ ખષી સેવા માડાસા નાગરિક મેકના ડાયરેક્ટર તેમ જ મેાડાસા અનાજ તેલીભિયાં મહાજનના સેક્રેટરી, સાખરકાંઠા રિલીફ એને કારણે તેમની ગુજરાત બ્લડ – ફાઉન્ડેશનમાં પશુ સભ્યપદે વરણી થઈ છે અને તેમાં સેવા આપી રહ્યા છે. સમિતિના સેક્રેટરી, માડાસા મહાજન કારોબારીના મેમ્બર તરીકે – આમ અનેક બહોળી સેવાઓ એમણે આપેલ છે. મેાડાસા ખડાયતા કેળવણી મ`ડળના કારેબારી મેમ્બર તેમ જ મોડાસા ખડાયતા યુવા સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેઓશ્રીએ સેવાઓ આપેલ હતી. તેઓશ્રી હાલ કારામારી મેમ્બર છે. જનતા સરકાર વખતે મિસામાં પકડાયેલ હતા. આઠ દિવસમાં તેમની નૈતિક હિંમતના કારણે છૂટા કરેલ હતા. જિલ્લામાં કેળવણી ક્ષેત્રે તેમનુ પ્રદાન મહત્ત્વનુ' છે. રિલીફ્ સમિતિમાં પણ તેમણે માટાં કાર્યો કરી અગ્રગણ્ય સ્થાન લીધું. તેમનાં ધર્મ પત્ની જશુમતીબેન સ્વભાવે મિલનસાર, પરગજુ અને ધાર્મિક છે. તેમને બે ખાખા અને એક બેબી છે. ડૉ. મહેન્દ્ર શાહ ડો. મહેન્દ્ર શાહના જન્મ ઈ.સ. ૧૯૪૩માં માંજલપુર (વડાદરા) ગામમાં થયા હતા. એસ. એસ. સી. સુધીના અભ્યાસ જબુસર શહેરમાં કરી, વડાદરા એમ.એસ. યુનિવર્સિટીમાં કાલેજના એક વર્ષી અભ્યાસ કરીને મુખઈ દાંતના ડૉટર માટેની બી.ડી. એસ. ડિગ્રી માટે અભ્યાસ અર્થે ગયા હતા. ૨૧ વર્ષની વયે બી.ડી.એસ, ઉચ્ચ. ગુણુ મેળવીને પસાર કરી હતી. ૧૯૬૭માં હિ'મતનગર શહેરમાં ક્રાંતના ડેાકટર તરીકેની ખાનગી પ્રેક્ટિશ્વ શરૂ કરી. તેઓશ્રી ઇન્ડિયન ડેન્ટલ એસોસિયેશનની વિવિધ કમિટીઓમાં રહીને ઘણા વિસ્તારોમાં દંત યજ્ઞમાં સેવા આપી. ઈ.સ. ૧૯૭૫ના વર્ષ થી ઈન્ડીયન રેડક્રોસ સાસાયટીની સાબરકાંઠા foreal શાખાના માનદ મંત્રીપદે રહીને સંસ્થાને મૃતપ્રાય થતી અટકાવીને તેને વિકાસ કરીને પછાત આદિવાસી વિસ્તારમાં ગરીમ તેમ જ જરૂરિયાતવાળા માટે બ્લડબેંક, ચક્ષુ એક, એરકન્ડીશન્ડ ખન્સ વાડ, મફત વેકસીનેશન સેન્ટર, ફિઝિઓથેરપી સેન્ટર, ઓકિસજન સિલિન્ડર સર્વિÖસ સેન્ટર અને 'સ્થાના ભવ્ય મકાનનું નિર્માણુ લાખા રૂપિયાનાં દાન મેળવીને કર્યું". Jain Education Intemational ૧ર૪૯ હિં‘મતનગરની સદ્દવિચાર પરિવાર શાખાના કારોબારીના સભ્ય છે. તદઉપરાંત ડે. ગાંધી મેમેારિયલ ટ્રસ્ટની સલાહકાર સમિતિમાં રહી અનેકવિધ સામાજિક સેવાએ આપી રહ્યા છે. જિલ્લામાં ઘણા બ્લડ ડૉનેશન અને વેસીનેશન કેમ્પાનુ” તેમજ દ ંતયજ્ઞાનુ આયેાજન કરી સેવાઓ આપે છે. આ દરેક પ્રવૃત્તિઓમાં શ્રીમતી ભાનુંમહેન હરહમેશ ખડે પગે સાથ આપે છે. તેમના પ. પૂ. પિતાશ્રી અ'ખાલાલભાઈ કે જેઓ દાંતના ડોકટર છે અને અનેકવિધ સામાજિક સૌંસ્થાએ સાથે સકળાયેલા છે, તેમના સંસ્કારોના વારસા મહેન્દ્રભાઈ એ જાળવી રાખેલ છે. ગોકળદાસ આત્મારામ જન્મ સ્થળ હિ'મતનગર છે. છેલ્લાં ૩૦ વર્ષ થી સતત એકધારા ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. હિ‘મતનગર નગરપંચાયતમાં છ વર્ષ સુધી સેવાએ અર્પણ કરી છે. તેમજ ગામમાં સ્કૂલ તથા મંદિરમાં તેમણે અનેકવિધ સેવાઓ અર્પણ કરી છે, તેમણે આર્થિકતામાંથી ધીરે ધીરે સબળતા પ્રાપ્ત કરી છે, તેમના સ્વભાવમાં પ્રેમ, પરગજુતા, આત્મીયતા તેમ જ કઈક બીજાના ઉદય માટે કરી છૂટવાની ભાવના વિ. ગુણા હેાવાના કારણે તે હુ‘મેશાં પ્રગતિ કરતા રહ્યા છે. ‘આત્માક્ષાત્ જગત્હિતાય ચ' ના જીવનધ્યેય તેમના કેન્દ્રસ્થાને રહ્યો છે. તેમણે ચારધામ યાત્રાએ પણ કરેલી છે. તેમનાં પત્ની મણિબહેન પણુ પરગજુ, પરોપકારી અને ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે. તેમના નટુભાઈ, મહેન્દ્ર તેમ જ ઇન્દ્રવદન એમ ત્રણ પુત્ર છે અને ત્રણ પુત્રીઓ છે. શ્રી ગાવિંદભાઈ જે. રાવલ હડીયેાલના વતની છે. ગુજરાત વિદ્યાપીઠના સમાજવિદ્યા વિશારદ છે. તેમજ રાજપીપળા મુકામે જી.બી.ટી. સી. થયા છે. તેએથી અભ્યાસકાળ દરમિયાન હિંમત હાઈસ્કૂલના મહામંત્રી હતા તેમજ ગુજરાત વિદ્યાપીઠના મહામત્રી હતા, પચીસ વર્ષની ઉંમરે શામળાજીના આદિ વાસી પ્રદેશ વિસ્તારમાં શિક્ષણ અને સમાજ સેવામાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316