Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1228
________________ સૌંદર્ભગ્રંથ ભાગ-૨ કામાં વાપરવા તે તેમના માતાપિતાના સંસ્કારને આભારી છે. તેમને પાંચ પુત્રી અને એક પુત્ર ચિ. વિમેશ છે. સૌને સંસ્કારમય ઉચ્ચ કેળવણી મળે તે માટે પૂરતુ ધ્યાન આપી રહ્યા છે. ઘણી સંસ્થાઓ સાથે તેઓશ્રી જોડાયેલા છે. તેમાં વેપારી સંસ્થાઓ પણ છે. સૌથી ગાઢ અને સક્રિય રીતે ધાનેરા સેવા સંઘ' સાથે કાર્ય કરી રહેલ છે. તેઓશ્રી ખૂબ ખૂબ સિદ્ધિનાં શિખર સર કરે અને જાહેર પ્રવૃત્તિ એમાં યશસ્વી બને, આરેાગ્યમય દીર્ઘાયુષી બને તેવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. શ્રી હરખચદભાઈ વીરચંદ ગાંધી પ્રભાવક નગરી મહુવા શહેરમાં ઝવેરી શ્રીયુત્ હરખખચંદભાઈ વીરચ`દ ગાંધીને જન્મ ઈ. સ. ૧૯૧૮ ના એપ્રિલ માસમાં થયા. જન્મથી જ હરખચ'દભાઈ સ’સ્કાર પામ્યા હતા. તેઓશ્રીનાં અ.સૌ. પત્ની પ્રભાવતીબેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેમના એક મેાટાભાઈ જયતીલાલનાઈ એ. આચાય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી હતી. શુદ્ધ રીતે ચરિત્ર પાળતાં શ્રી તારગાજી યાત્રાર્થે અત્રતાં વાઘના શિકારને ભાગ થઈ પડથા હતા. બીજા ભાઈ શ્રી શાંતિદ્યાલભાઈ હાલ મુખઈમાં લેાખ`ડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચ`દભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ મારકેટમાં વ્યાપારના અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા ખાદ ત્યાંથી છૂટા થઈ, શ્રીયુત બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરી બને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યુ. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હાવા સાથે અનેક ચડતી-પડતીનાં ચઢામાંથી પસાર થતાં ધમ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવના વડે ધંધામાં પ્રગતિ થવા લાગી, અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા ખાલાશ્રમમાં રૂા. ૫૦૦૧), મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે રૂા. ૧૫૦૦૦, અનેક આદેશામાં, મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા. ૧૫૦૦૦, ખચીસ સામગ્રી સહિત સેનેટોરીયમ અંધાવ્યું, અને પેાતાના પ્રિય પુત્ર શ્રી બિપીનકુમારના જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખ ભાઈ J. P.ના વરદ મુખારક હર. ઉદ્ઘાટન કરાખ્યું. પશ્ચીતાલુા, કઢ બગિરિ, કુંડલા, આટાદ, ગિરનારજી Jain Education International ૧૧૯૧ વગેરે સ્થળે ઉત્તારતાપૂર્વક સખાવતા કરી, ગુપ્તદાન તા ચાલુ જ છે. તેમના પરિવારમાં એક પુત્ર બિપીનચંદ્રકુમાર અને બે પુત્રી છે. ધાર્મિક સાહિત્યમાં પચ પ્રતિક્રમણુ, જૈન નિત્યપાઠસગ્રહ વિદ્યાથી એ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીના આત્મ કલ્યાણ માટે સદ્વ્યય કરે છે, તેમનાં ધર્મપત્ની ચંદન બહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલુ. તપશ્ચર્યાએ ચાલુ ડેાય છે. શ્રી હરિકસનભાઈ એન. ઉદાણી. રાજકોટના પ્રખ્યાત સંસ્કારી ઉદાણી પરિવારમાં શ્રી હરાકેસનભાઈ ના જન્મ થયા હતા. બી. એસ. સી. એલ. એલ. મી.ની ઉપાધિ મેળળ્યા પછી તેમણે આઈ. એ.એસ. ’ની ઉચ્ચ પદવી મેળવી શૈક્ષિણક કારકિદી પૂરી કરી. ઈ. સ. ૧૯૫૭માં ભારતીય રેલવેના મોટા હોદ્દા ઉપર એક દાયકા સુધી કાય સભાળ્યા પછી ઈ.સ. ૧૯૬૭માં મેસસ કેશવલાલ તલકચ’ધ્રુની ફમમાં મેનેજિંગ પાર્ટનર તરીકે જોડાયા. આ ક`પનીમાં જોડાયા પછી કંપનીની પ્રગતિમાં સારુ' કાર્ય કરેલ છે. સૂતર, કાપડ, હોઝિયરી અને નીટેડ ગારમેન્ટ્સની પ્રાંત વર્ષ રૂા. દશ કરોડ જેટલી નિકાસ કરી નિકાસમાં અગ્રેસર ખની રહેલ આ કંપની અમદાવાદ, કોઇમ્બતુર, સેાલાપુર, એડિસબાબામાં શાખાએ અને લંડન, માન્ચેસ્ટરમાં એસોસિયેટેડ કપની ધરાવે છે. આ કંપનીની શુશુવત્તાને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકાર, કાટન ટેક્ષટાઇલ એકસપાટ પ્રમેાશન કાઉન્સિલ, હેન્ડલૂમ એકસપાટ પ્રમોશન કાઉસીલ અને બીજી અનેક સસ્થાઓ તરફથી ' આઉટ સ્ટેન્ડિંગ એકસપેાટ પરફોમ*ન્સ એવાર્ડ્ઝ ' મળેલ છે. 6 શ્રી હરકિસનભાઈ ધાના નિકાસના વિશેષ વિકાસ શીલ હેતુસર અનેકવાર પરદેશના પ્રવાસે જઈ આવ્યા છે. શ્રી હરિકસનભાઈ પાતાના વ્યવસાયક્ષેત્રને કાર્યકુશળતાથી વ્યવસાયકીર્તિ ને આંતર્રાષ્ટ્રીય વ્યાપી ફેલાવે એવી શુભેચ્છા. શ્રી હરિલાલ જટાશંકર ત્રિવેદી શ્રેષ્ઠીવર્ય શ્રી હરિલાલભાઈનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર, જન્મસ્થાન ભાવનગર. મેટ્રિક સુધીના અભ્યાસ સુંબઈમાં. વ્યવસાય આંટાના વેપાર. પિતાશ્રીના આ વિકસાવેલે વ્યવસાય પેત્તાની નાની ઉંમરે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1226 1227 1228 1229 1230 1231 1232 1233 1234 1235 1236 1237 1238 1239 1240 1241 1242 1243 1244 1245 1246 1247 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316