Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1285
________________ ૧૨૪૦ હતા. તેઓશ્રીએ ગુજરાતી સ્કૂલની કેળવણી વિકસે તે માટે મુખ્ય કાર્યકર બની સેવાએ અણુ કરી હતી. શિણાલ હાઇસ્કૂલમાં તેઓ કારોબારીના સભ્ય છે. તેમને શિક્ષણમાં ખૂબ જ રસ છે. કેવળ પેાતાના ગામની જ નહી પણ અન્ય સસ્થાએના વિકાસ માટે તેમણે આજીવન ખૂબજ જહેમત ઉઠાવી છે. તેમજ પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ રીતે આર્થિક સારા એવા સહકાર આપ્યા છે. તેમને ઉત્તમ દાતાર તરીકે પણ સારું એવું બહુમાન મળેલ છે, તેમનાં પત્નીશ્રી શાન્તાબેન પણ તેમના જેવાં જ પરગજુ, શાંત, તપસ્વિની અને ધર્મ પરાયણ છે. તેમણે અનેક ગુપ્તદાન પણ કરેલ છે. કુળદેવી અંબેમાની કૃપાથી તથા આચાર્યાં, ભગવતાની કૃપાથી તેમના જ્યેષ્ઠ પુત્રશ્રી હરખચંદભાઇએ મુખઇમાં સારા એવા વિકાસ કરેલા છે અને ત્યાંના અગ્રગણ્ય વેપારીઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, શેઠશ્રી નગીન દાસભાઈ એ સૌરાષ્ટ્ર - મારવાડની યાત્રાએ કરેલી છે. કેસરબેન કેશવલાલ શાહ માત્ર જીવનના ધાર્મિક ક્ષેત્રના ઊ'ડા અભ્યાસી છે, એવા કેસરબેનના જન્મ ોધપુર તાલુકાના જેતા૨ન ગામમાં થયા હતા. ૬૫ વર્ષની વયે એમણે મોહનપુર મુકામે લગ્ન કરેલાં. તેઓ હરસાલ જન ઉપાશ્રયના અગ્રગણ્ય વ્યક્તિ હતાં અને સાચા જ અર્થ'માં તપસ્વિની, ધાર્મિક મહિલા ગણી શકાય, તેમણે ૫૦૦ આયંબિલની ઓળી તેમજ ચક્રની આળી વ. નાં વ્રત કરેલાં છે, તેમણે જિ'દગી પન્ત કુલ ૨૪૦૦ ઉપવાસ કરેલા છે. ધાર્મિક રુચિનાં હાઈ એમણે સમે શિખર. કચ્છ, સારાષ્ટ્રમાં અનેક સ્થળા ની યાત્રા કરેલ છે. પાતાના ગામમાં મૂર્તિ બેસાડવા પછી આખુજી×ાં અને ત્યાર બાદ પાલીતાણામાં ભગવાન બિરાજમાન કર્યા છે. ૪૦ વર્ષની ઉંમરે તેમના પતિનુ નિધન થતાં પેાતાનાં બાળકેની જવાબદારી એમના શિરે આવી પડી. એમ છતાં પણ સાવી ભક્તમાં આતપ્રેત બની પેાતાનુ' જીવન વિતાવતાં ગયાં. હાલ ઘસાં વર્ષથી સ`સારી જીવન વિતાવ્યુ હાવા છતાં સાધુતાને પણ અનુસરી જીવનને ચેાગ્ય વળાંક આપી રહ્યા છે. એમના માનવા અનુસાર ગુરુદેવશ્રી કેસરસૂરીશ્વરજીનાં શિષ્ય ધ્યાનવિભાજીની પ્રેરણાથી ધર્માભિમુખ અને વેગવ'તુ. જીવન જીવી રહ્યાં છે. તેઓશ્રીના કુટુ'ખમાં પણ ચાર દીક્ષાએ અપાઈ Jain Education International વિશ્વની અસ્મિતા છે. સવાલાખ ભગવાનની પૂજા કરી તેમણે જીવનને સાક મનાવ્યુ છે. શ્રી લાલચંદભાઈ ખીમચંદ શાહ ડોક્ટરીના વ્યવસાય ઉપરાંત શાહ સાહેબે કેળવણી ક્ષેત્રે પણ ઊંડો રસ કેળવ્યા છે, કેળવણી મ`ડળ, ખેડબ્રહ્મા ના તેએ સભ્યશ્રી છે. સુરત વિસા ઓસવાલ જૈન કેળવણી મંડળના તેએ આજીવન સભ્ય છે. આ ઉપરાંત ખેડબ્રહ્મા સિદ્ધ-દેવીનગર જૈન સઘના પ્રમુખશ્રી છે, પેતાના વતનમાં જન દેરાસરમાં પણ સારા સહકાર આપી ધજાદંડ લગાવડાવ્યે છે. નૂતન જૈન દેરાસર ખેડબ્રહ્મામાં પણ સારી એવી રકમ આપી ધર્મભાવના ાષી છે. સુરત જિલ્લાના નવસારી તાલુકાના સાતેડા મુકામે ઈ.સ. ૧૯૧૭માં જન્મ થયા હતા, તેમણે ડાકટરી લાઈન નવસારી તાલુકામાં શરૂઆત કરી ૨૫ વષઁની યુવાવસ્થાએ ડાકટરીની શરૂઆત કરી.એલ. એ.એમ. પાટણ કાલેજમાં એમણે ડાકટરીની ડિગ્રી મેળવી, ત્યાર ખાદ ૩૫ વર્ષની વયે ખેડબ્રહ્મા સાર્વજનિક હોસ્પિટલમાં ડોકટરી કરી અને ત્યાર પછી પાતાનું પ્રાઈવેટ દવાખાનુ' શરૂ કર્યુ” છે. તેઓશ્રીએ કેનેડા, લંડન, અમેરિકા, ઇંગ્લેન્ડ વિ. પરદેશેાની સફર ખેડી છે. તદ્ ઉપરાંત સૌરાષ્ટ્ર, સમેતશિખર વિ. સ્થળાએ ધર્મપ્રચારનાં સારાં એવાં કચ્ચે કર્યા છે. તેમનાં પત્ની કમળાબેન પણ ધાગિણી છે અને તેમના પ્રત્યેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યોમાં સહકાર આપી રહ્યાં છે. તેમના દીકરાએ પ્રફુલભાઈ, કિરીટ ભાઈ વગેરે છે. કિરીટભાઈ ડાકટરી કરે છે. નરેશભાઈ અને તેમની પુત્રવધૂ કેનેડામાં ડાકટરી કરે છે, જ્યારે શૈલેષ ભાઈ ધાંધાર્થે ગયેલ છે. નાની દીકરી સધ્યાબેન કેનેડામાં અભ્યાસ અને ડોકટરી કરે છે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316