Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1274
________________ સંદર્ભ ગ્રંથ ભાગ-૨ દાયકાથી કાંટા ઉદ્યોગમાં તેના મહાળેા અનુભવ – પુત્રાને માર્ગદર્શન આપી રહ્યા છે. શાહ અમૃતલાલ ચંદુલાલ. ઉત્તર ગુજરાતના શંખલપુરના વતની, હાલમાં ધધાર્થે મદ્રાસ રહે છે. ધેારણ આઠના સામાન્ય અભ્યાસ પણ ઝવેરાતના ધંધામાં ખૂખ જ ખાઙેશ અને પાવરધા બનેલા શ્રી અમૃતલાલભાઈ એ શ્રદ્ધા, હિંમત અને આત્મવિશ્વાસથી ધંધાને ખીલવ્યેા. શક્તિ પ્રમાણે દરેકને મદદ કરવાના તેમના પરગજુ સ્વભાવથી સેાના પ્રેમ સ'પાદન કરી શકયા છે. વાંચન, મનન અને ગરીખ મધ્યમવર્ગને મદદરૂપ થવાની તેમની તમન્ના છે. શ્રી પ્રાણલાલ જીવરાજભાઈ વ્યાસ જૂનાગઢ જિલ્લાના જાહેર જીવનના અગ્રણી કાય”કરામાં શ્રી પ્રાણલાલભાઈની ગણના પ્રથમ હરાળમાં થાય છે. સામાજિક, ધાર્મિ ક અને જાહેર હિતનાં વિકાસ કાર્યોંમાં તેમણે હંમેશાં તન-મનથી ભાગ આપ્યા કર્યા છે. સાદું બળે નામના જીવન, ઉચ્ચ વિચારા એ એમની ખાસ વિશિષ્ટતા છે. જૂનાગઢ વિભાગીય નાર્ગારેક સહકારી બેન્કના પ્રમુખપદેથી તેમણે વિશાળ જન સમુદાયને વિવિધ યોજનાએ દ્વારા ગૌરવપ્રદ સેવા આપી છે. જૂનાગઢ શહેર સુધરાઈના સભ્ય તરીકે અને બીજી અનેક સસ્થા સાથે સકળા ચેલા રહીને લેાકાપયેાગી કામા કરતા રહ્યા છે. શ્રી જયશંકર હરિલાલભાઈ પંડયા વડોદરા તરફના મૂળ વતની, રાષ્ટ્રીય રંગે રંગાયેલાભારત છે।ડા આંદોલનમાં કામ કર્યું. ૧૯૪૩થી શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ભારતનાં બધાં જ દશાઁનીય સ્થાનેાની મુલાકાત લીધી છે. ૧૯૬૩ માં ગુજરાત યુનિ. માં સ'સ્કૃત સાથે એમ.એ. થયા. કૉલેજકાળ દરમ્યાન પડવાને નામે સાહિત્યક પ્રવૃત્તિઓ ચલાવતા. અમલ શ્રી જસુભાઈ મણિલાલ મહેતા ભાવનગરમાં માનવસેવાને ક્ષેત્રે એક વિશિષ્ટ પ્રવૃત્તિ હાથ ધરવામાં જે કેટલાક માનવતાપ્રેમી મિત્રએ આયોજન કરી અમલ કરાવી રહ્યા છે તે જૂથમાં શ્રી જસુભાઈ મહેતાના પણ સગીન ફાળા રહ્યા છે. ભાવનગર સવિચાર સેવા સમિતિ દ્વારા હાસ્પિટલેામાં ગરીબ ૧૨૨૯ દઢી આને દવાદારૂ ઉપરાંત ભાજન અંગેની સુૌંદર વ્યવસ્થા શિસ્તબદ્ધ રીતે કોઈપણ જાતની પબ્લિસીટી કર્યો વગર મૂંગે માઢે અનુકરણીય સેવા આપી રહ્યા છે. શ્રી જસુભાઈ મૂળ કળસારના વતની છે પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ભાવનગરમાં ફીલિપ્સ ડિયાના વ્યાપારમાં મગ્ન છે. તેઓશ્રી કુદરતી આફતા વખતે ઘણી સારી કામગીરી અજાવતા રહ્યા છે. ભાવનગર વૃદ્ધાશ્રમમાં તેમનું સારુ એવું પ્રદાન – પ્રસંગેાપાત્ત નેત્રયજ્ઞનુ આયાજન, અને હાઈસ્કૂલ માટેના કુંડમાં મોટી રકમ બહારથી લાવી આપવામાં સારે એવા સહયોગ છે. ભૂતકાળમાં કળ સારની પંચાયત અને સહકારી પ્રવૃત્તિ સાથે પણ સ’કળાયેલા હતા. શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા સારાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નાતમભાઈનુ સ્થાન માખરે છે. રાજકોટના વતની પણુ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થયા છે. ઈન્ટર આર્ટ્સ સુધીના અભ્યાસ છતાં વ્યવહારદક્ષતા અને આવડત દ્વારા આપ મેળવી છે. સમાજસેવાની પ્રવૃત્તિ તે નાનપણથી જ કુશળ રીતે કરતા આવ્યા છે. અછત અને તંગીની કારમી પરિસ્થિતિઓમાં રાજકાટ સેવા સમાજ સુધ અને બીજી સસ્થાઓ દ્વારા તેઓ ઘણા જ ઉપયાગી બન્યા છે. સ્થાનકવાસી જૈન સ`ઘની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પાટો એડવાઇઝરી એડ ના મેમ્બર, રેલવે સ્ટેશન કન્સલ્ટેશન કમિટીના મેમ્બર તરીકે, એલ ઇન્ડિયા સ્ટેટ પીપલ કોન્ફરન્સમાં કોષાધ્યક્ષ તરીકે યશવી સેવા બજાવી છે, મુંબઈમાં ઘાટક।પરની જાહેર જીવનની પ્રવૃત્તિમાં માખરે છે. કોંગ્રેસના મુખ્ય અનુયાયી છે. જિલ્લા કોંગ્રેસની બધી જ પ્રવૃત્તિમામાં તેમના સહકાર હોય છે. ૧૯૬૬માં તેએશ્રી ચેમ્બર ઓાક્ કામ – ભાવનગરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી જાવી છે. તેમના મિલનસાર અને સહૃદયી સ્વભાવથી સાના પ્રીાંતપાત્ર બની શકયા છે. ભાવનગરમાં ભાવનગર મશીનરી સપ્લાઇંગ કું. દ્વારા ધંધાદારી ક્ષેત્રે ઘણી મેટી પ્રગતિ હાંસલ કરી છે. શ્રી રમણલાલ છેટાલાલ ગાંધી જનહિતનાં અનેક શુભ કામોમાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાયાતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316