Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 13
________________ DAAAIASDASDASDWA DNA આ મંગલ પ્રસ્થાન છે. આ વિધિ સંગ્રહ પુસ્તકની જન્મસ્થા છે (સંપાદકીય નિવેદન) waaaaaaaaaaaa:DDD સંવત ૨૦૨૯ ના વરલી(મુંબઈ)ના ચોમાસામાં એક દિવસની સોનેરી સંધ્યાએ અમે બંને ગુરુ ભાઈએ ગોચરી વાપરી પાણી ચૂકવીને બેઠાં બેઠાં જ્ઞાનગોષ્ટિ ગોચરી) કરતા હતાં તેમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકને ખેલીને અનુક્રમણિકા વાંચતાં નજર ને મન ફકત “વિધિ” શબ્દ ઉપર કેન્દ્રિત થયા અને મગજમાં એક સુંદર વિચાર સ્ફર્યો કે જેમ બધી જાતના સ્વતંત્ર પુસ્તકે બનાવવામાં આવે છે તે જ રીતે એકલું વિધિઓનું પુસ્તક “વિધિસંગ્રહ” બનાવવામાં આવે તે કેમ? મારે આ વિચાર વડીલ ગુરુભાઈને જણાવ્યું. એમણે જવાબ આપે કે આપણે એકવાર વિધિઓના નામે ભેગા કરીયે પછી આગળને વિચાર થઈ શકે. તે જ સમયે નેટ ને પેન હાથમાં લઈ વિધિઓના નામે લખતાં ૪૦ નામે જડયાં. બીજે દિવસે પ્રયત્ન કરતાં ધીરે ધીરે નામ મલતા ગયાં. સરવાળામાં આંકડે વધતે ગયે અને પછી “વિધિ સંગ્રહ” નામનું સ્વતંત્ર પુસ્તક છપાવવું આ નિર્ણય થયે. આ છે આ પુસ્તકની જન્મ કથા આ “વિધિસંગ્રહ” નામના પુસ્તકમાં કયી કયી વિધિઓ? કેટલા પ્રમાણમાં કઈ રીતે સંગ્રહ કરવામાં આવ્યું છે? તેને વિચાર કરીયે ? આ પુસ્તકમાં ચતુર્વિધ સંઘ એટલે સાધુ–સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારેયના જીવનમાં કરાતી ક્રિયાઓની વિધિને સમાવેશ કરેલ છે. તેમાં સાત વિભાગ પાડવામાં આવ્યા છે. આ સાતેય વિભાગોમાં પણ જેનું સ્વતંત્ર પુસ્તક હોય તેવી વિધિઓને આમાં લીધેલ નથી ત્યારે દેવવંદન વિભાગ, તપ વિભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 538