________________
મલ્યું હતુ કે તેઓ “બી વિધિ સંગ્રહ” નામનું પુસ્તક તૈયાર કરી રહ્યા છે. આ પુસ્તક હવે છપાઈને પ્રગટ થઈ રહેલું છે,
આવા એક પુસ્તકની બેટ ઘણાં વરસથી અનુભવાતી હતી. જેમાં સાત વિભાગમાં વિવિધ વિધિઓ, પ્રભુદશન, અષ્ટપ્રકારી જિનપૂજા ત્યવંદન, સ્નાત્રપૂજા, શાન્તિ કળશ દેરાસરની વરસગાંઠે દવા ચડાવવી, સામાયિક–પ્રતિક્રમણ પૌષધ, ગુરુવંદન, દેવવંદન કલ્યાણક આરાધન ઉપધાનતપ વિવિધ ૫૦ પ્રકારના તપ તથા દીક્ષા અને યોગોદ્વહન વિધિ તથા સાધુકિયાના સૂત્રો, અંતિમ આરાધના ઇત્યાદિ ઘણી બીજી ધાર્મિક ક્રિયાઓ માટેની શાસ્ત્રોકત વિધિ આ પુસ્તકમાં આપવામાં આવી છે, બધા જ પ્રકારની વિધિ બધા જ માણસોને મોઢે હોય એવું હોતું નથી. અને તેમાં પણ જે વિધિ ક્યારેક કરવાની આવે તે વિધિ માટે તે કઈ પ્રમાણભૂત ગ્રંથના આલંબનની જરૂર પડે જ. એ કાય આ ગ્રંથ કરી શકે એમ છે, જે કઈ વિધિ કે એના કમ માટે પહેલેથી જરૂર હોય અથવા વિધિ કરતાં કરતાં વચ્ચે ક્યાંય સંશય થાય તો તે માટે આ ગ્રંથ ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે.
ધમક્ષિા પ્રિય માણસ માટે આ ગ્રંથ સાથીદારની ગરજ સારે એમ છે. એટલે જ પ્રત્યેક ધર્મપ્રેમિ જેને આ ગ્રંથ પોતાના ઘર માટે વસાવવા જેવો છે.
આ અમૂલ્ય અને ખૂબ ઉપયોગી ગ્રંથ પુષ્કળ શ્રમ લઈ તૈયાર કરી પ્રગટ કરવા જૈન સમાજ પ. પૂ૦ મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ તથા પ. પુ. મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજને હંમેશા ઋણી રહેશે, એમની પાસેથી આવા વિવિધ પ્રકારના ઉપયોગી ગ્રંથો આપણને મળતા રહે એવી આશા સેવીએ.
* તા
૮-૨-૭૪ સંબઈ
, રમણલાલ ચી. શાહ
- અધ્યાય - ગુજરાતિ વિભાગ મુંબઈ યુનિવર્સિટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org