________________
૧૧
ચિત્ર આપનાર મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી આદિને અમે અને સહયતા પૂર્વક આભાર માને કેમ ભૂલી શકીયે?
આ પુસ્તકના સંપાદનમાં સર્વ હક સ્વાધીન જેવું કશું જ નથી અને તેવું હોવું પણ ન જોઈએ. કારણ કે આમાં અમારું કંઈજ નથી. જે છે તે બધું જિનશાસનનું છે. અમે તે ફકત જાત જાતના પુસ્તકેમાંથી ભેગું કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે કેઈને પણ છપાવવાની સંમતિ છે. પણ ભલામણ એ છે કે કેઈને પણ પુનર્મુદ્રણ કરવું હોય તે અમને જાણ કરે જેથી અમે તેઓને અમારે અનુભવ ને સૂચનો આપી શકીયે.
હવે આ પુસ્તકમાં ખાસ કેઈ વિધિ રહી જતી હોય અને આવયતા લાગતી હોય તે અમને જાણ કરે જેથી પ્રસંગે હવે એથી આવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકાય.
આ પુસ્તકની અંદર પાછલા ભાગમાં ઘણું વસ્તુઓ ઉમેરવાનું સુચન હેવાથી આ ત્રીજી આવૃત્તિમાં ચાતુર્માસ સંબંધી ચાર વિધિઓ સમાવેશ કર્યો છે. અનુક્રમણિકા જેવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે.
શ્રીયુત્ અમરચંદ રતનચંદ ઝવેરીને ગેડીજી જૈન દેરાસર, આગમમંદિર-સુરત-પાલીતાણા–શંખેશ્વર–શ્રમણ સ્થવિરાલય, પાલીતાણું વગેરે અનેકાનેક વહીવટી કાર્યોની જવાબદારી હોવા છતાં આ પુસ્તકના પુન પ્રકાશનની જવાબદારી દરેક વખતની જેમજ ઉપાડી લીધી, માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને ખાસ નમ્ર સૂચન છે કે દિક્ષા વિધિઅને ગવિધિની વિધિઓમાં ફેરફાર હોય તે પોતપોતાના સમુદાયની રીત પ્રમાણે પ્રથમ સુધારે કરી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org