Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
જિ, કમલા ઈહાં કમલામેલાનાં ઉદાહરણિ કથાનકિ સાગરચંદ્રનઉં ઉપમાન દૃષ્યત જાણિવઉં, તે ગૃહસ્થ થિકઉ દઢ હૂઉં.
કથાઃ દ્વારકા નગરીછે બલદેવના બેટાની બેટલ સાગરચંદ્ર કુમાર, તેહનઈ નારદિ ચિત્રામિ લિખી કમલામેલા દેખાડી, તેહçઇ અનુરાગ હૂઉ, તે કન્યા આગઈ, નભસેનકુમારçઈ દીધી છઇ, ઇસિઈ સાંબકુમરિ પાઝિલિઈ આવી સાગરચંદ્રની હાસઇ આખિર ઢાંકી સાગરિચંદ્ધિ કહિઉં કમલામેલે મૂકી, સાંબિ કહિઉં હઉ કમલામેલા નહીં, કમલાનઉ મેલણહાર. સાગરચંદ્ર વચનછલેઈજ કહઈ, હિવ કમલામેલિઈ સાંગકુમરિ વીવાહની વેલાં વિદ્યાનઈ બલિ કન્યા અપહરી, વન માંહિ આણી, સાગરચંદ્ર પરિણાવિલે, શ્રી નેમિનાથનઈ મુખિઈ ધર્મ સાંભલી સાગર સુવક થિઉં, એક વારિ પર્વદિન મસાણ ટૂંકડી કાઉસગિ રહિલ, નભસેનિ દીઠ, રીસ લગઈ સાગરચંદ્રનઈ માથઈ માટીની પાલિ બાંધી ખઈરનાં અંગાર ઘાલ્યા, ધર્મની દઢાઈ લગઈ, સાગરચંદ્ર મરી દેવલોકિ ગિઉ.
૧૨).
વલી ધર્મની દઢાઈ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ. | સર્વજ્ઞનો ધર્મ જાણતા ગૃહસ્થ પણ ધર્મને વિશે નિશ્ચલ હોય છે તો મહાત્માનું તો કહેવું જ શું? અહીં કમલામેલાના કથાનકમાં સાગરચંદ્રનું દૃષ્ટાંત જાણવું.
કથા : દ્વારકામાં બલદેવના પૌત્ર સાગરચંદ્રને નારદે ચિત્ર-આલેખિત કમલામેલા દેખાડી. તે અનુરક્ત બન્યો. અગાઉ તે કન્યા નભસેનકુમારને આપેલી છે. એક દિવસે સાંગકુમારે પાછળથી આવી સાગરચંદ્રની આંખો ઢાંકી. સાગરચંદ્ર કમલામેલાને સંબોધન કર્યું. સાંબ કહે “હું કમલામેલા નથી, પણ એને મેળવી આપનાર છું.” પછી સાંબે વિદ્યાબળે કન્યા હરીને વનમાં આણી સાગરચંદ્રને પરણાવ્યો. શ્રી નેમિનાથને મુખે ધર્મ સાંભળી સુશ્રાવક થયો. એક વાર પર્વદિને સ્મશાન નજીક કાઉસ્સગ્ગ રહ્યો. નભસેને રીસથી એના માથામાં માટીની પાળ બાંધી ખેરના અંગારા મૂક્યા. પણ સાગરચંદ્ર અચળ રહ્યો, મરીને દેવલોકે ગયો.]
દેવેહિ કામદેવો ગિહી વિ ન વિચાલિઉ તવ ગુણેહિ,
મત્ત ગjદભુયંગમ રમ્બસ ઘોરટ્ટહાસેહિં ૧૨૧ દેવેહિંચંપાનગરીઈ કામદેવ શ્રાવક ગૃહસ્થઈ’ શિકઉં, ગિડી વિ. ૧ ખ “કથાનકિ પછી સાગરચંદ્રની બેટ' સુધીનો પાઠ નથી. ૨ ખ તેહઈ. ૩ ખ આંખિ. ૪ ખ, ગ વચનિ છલિ લેઈ. ૫ ખ સાંબહૂઈ કહઈ ગ કહિઉં. ૬ ક ચાલિઉ ખ ન વિ ચાલી. ૭ ક કખસ્સ. ૮ ખ ગૃહીદ જિ.
શ્રી સોમસુંદરસૂક્િત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238