Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
સંવત્સર-ચાઉમ્માસિએસ, અઢાહિયાસુ ય તિહી,
સવારેણ લગ્નઈ, જિણવરપૂયા-તાવ-ગુણેસ. ૨૪૧ સંવચ્છર સંવત્સર પર્યુષણાપર્વ અનઈ ત્રિણિ ચઉમાસાનાં પર્વ, અનઈ ચૈત્ર-આસો અઢાહી, અનઈ તિથિ આઠમિ ચઊદસિ પ્રમુખ પર્વ તિથિ, એહ દિહાડે શ્રાવક, સવ્વા સર્વ આદરિઇ સર્વ ઉદ્યમિઈ લાગઇ', કિહાં જિનવર. વીતરાગની પૂજાનાં વિષઈ અનઈ તવ, ઉપવાસાદિક તપ કરિવાનાં વિષઈ, અનઈ ગુણસુ, બ્રહ્મચર્ય પોષધાદિક ગુણ ધરિવાનઈ વિષઈ. ૨૪૧. તથા.
પિયુષણાપર્વ, ત્રણેય ચોમાસી પર્વ, ચૈત્ર-આસોની અઢાઈ, આઠમચૌદશની પર્વતિથિ – આ દિવસોએ શ્રાવક ઉદ્યમ ને આદરપૂર્વક વીતરાગની પૂજા, તપ, બ્રહ્મચર્ય, પૌષધ વગેરે કરે..
સાહૂણ ચેઈયાણ ય, પડિણીય તહ અવનવાર્ય ચ, જિણાવયણસ્મ અહિયે, સત્વત્થામણ વારેઇ. ૨૪૨
સાહૂણ, સાધુમહાત્માçઈ અનઈ દૈત્ય શ્રી વીતરાગના પ્રાસાદçઈ જે પ્રત્યેનીક ઉપદ્રવનઉ કરણાહાર, અનઈ અવર્ણવાદ વૈભાષ્યનઉ બોલણહાર, જિ. ઘણીં કિસિઉં, અનેરઊ જિ કો જિનપ્રવચન વીતરાગના શાસનહંઇ અહિત્G, વિરુદ્ધ સત્વ સર્વ બલિઈ પ્રાણનઈ ઓડવઈ વારઈ, જિનશાસનની ઉન્નતિનઉં કરિવઉ મોક્ષનઉં હેતુ જાણી. ૨૪૨.
શ્રાવકના ગુણઈ જિ વિશેષ કહઈ છઈ.
સિાધુને અને જિનમંદિરને વિશે ઉપદ્રવ કરનાર અને ખરાબ બોલનારને તથા વીતરાગના શાસનનું અહિત કરનારને શ્રાવક સર્વશક્તિથી અટકાવે.]
વિરયા પારિવહાઓ, વિરયા નિચ્ચે ચ અલિઅવયણાઓ,
વિરયા ચોરિધ્ધઓ, વિરયા પરદારગમણાઓ. ૨૪૩ વિરયાશ્રાવક એવા હુઇ, કિસ્યાં હુઇ, પ્રાણિવધ મોટિકા જીવનાં વધ તઉ સદૈવ વિરમિયા, નિવર્તિયા હુઈ, અનઈ અલીક વચન મોટિકા કૂડા બોલિવા થિઉ નિવર્નિયા, વલી ચોરી તઉ વિરમિયા, પરસ્ત્રીગમન તઉ વિરમિયાં હુંતિ. ૨૪૩. તથા.
શ્રાવક જીવહિંસામાંથી અટકે, કૂડાં વચન ન બોલે, ચોરી ન કરે, પરસ્ત્રીગમન ન કરે.] ૧ ખ કરી અનઈ ગઈ . કરિ લાગઇ. ૨ક જિણાવણમ્સ. ૩ ખ, ગ પ્રાસાદપ્રતિમા. ૪ ખ વૈભાષ્ય વિરૂઉં. ૫ ગ “પ્રાણનઈ ઓડવઈ પાઠ નથી. ૬ ખ કરિના કરો. ૭ ખ વિરૂઆ અલીક ગ “અલીક વચન પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ).
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238