Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
તઉ નરક માહિ ન પડત ઈસિલું કહી, સૂઆભ દેવ ભાઈનઉ દુઃખ ફેડિવાનાં વિષઈ, અસમર્થ હુંતી વલી પાછઉ દેવલોકિ ગિઉ. ૨૫૬-૭.
ઇસિવું જાણીનઈ ધુર લગઈ ધર્મ કરિવી, એ વાત કહઈ છઈ.
આ ભવમાં જ જીવ ચેતે ને ધર્મ-ઉદ્યમ કરે તો કાંઈક આધાર સાંપડે, પણ પરલોકે દુર્ગતિ પામ્યા પછી કાંઈ ન ચાલે.
કથા : કુસુમપુર નગરમાં શશિ અને સૂઆભ બે ભાઈ રાજા હતા. ધર્મઘોષસૂરિની દેશના સાંભળી સૂઅભ બોધ પામ્યો. તે મોટા ભાઈ શશિને કહે છે, “હે ભાઈ, સ્વયં ધર્મ કરીએ.” શશિ કહે, “કયા ધૂર્તથી તું ઠગાયો ? પ્રાપ્ત સુખ છોડી પરલોકનાં અદૃષ્ટ સુખ કોણ ઇચ્છે ? સૂDભે ધર્મ માટે ખૂબ સમજાવ્યો. પણ શશિ કાંઈ જ્ઞાન પામ્યો નહીં. સૂઆભ દીક્ષા લઈ, મરી, દેવલોકે ગયો, શશિ કરીને ત્રીજા નરકમાં. દેવ થયેલા ભાઈએ ત્યાં જઈને પાછલા ભવનું વૃત્તાંત શશિને જણાવ્યું. શશિને પશ્ચાત્તાપ થયો. શરીરની પીડા સહન કરાવડાવી નરકની યાતનામાંથી છૂટી શકાય એ માટે એ ભાઈને વીનવે છે. પણ હવે દેવ બનેલો સૂઆભ ભાઈનું દુઃખ ફેડવા અસમર્થ હોઈ પાછો દેવલોક ગયો. આ જાણી આરંભથી ધર્મ કરવો.
જાવા સાવસે જાવ ય થેવો વિ અત્યિ વવસાઓ,
તાવ કરિન્જ પહિય મા સસિરાયા વ સોઈ હિસિ. ૨૫૮ જાવાઉ જ લગઇ ઊખઉં જીવિતવ્ય સાવશેષ પહચઉ તઉં ઘણઉં હુઇ, જાવ ય, જાં લગઈ થોડઉ સયરનઉ મનનઉ વ્યવસાય ઉત્સાહ ઉદ્યમ છઇ, તાવ કો તાં લગઈ ભો, ઉત્તમ આપણહું હિત ધર્માનુષ્ઠાન કરઈ, મા સ. શશીરાયનઈ પરઠઈ" રખે પછઈ શોચઈ. ૨૫૮. તથા.
| [આયુષ્ય છેક છેડે પહોંચે ત્યારે શું વળે ? જ્યાં સુધી શરીર-મનનો ઉદ્યમઉત્સાહ છે ત્યાં લગી ધર્મ-હિત કરવાં. નહિ તો શશિ રાજાની પેઠે શોક કરવાનો જ રહે.
વિર્ણ વિ સામને સંજમ જીએસ હોઇ જો સિઢિલો,
પઢઈ જઈ વયણિજે, સોઅ ય ગઓ કુદેવ.19 ૨૫૯ વિસ્તૃશ્રામપ્ય ચારિત્ર લેઈનઈ, સંજમ. સંયમ યોગક્રિયાકલાપનઈ વિષઈ જે શિથિલ પ્રમાદી હુઈ પડો તે યતિ મહાત્મા વચનીયતાં પડઈ લોક માહિ ઈહલોકિ નિંદ્ય થાઈ, સોઅઈ અનઈ પરલોકિ કુદેવ કિલ્બિષિયાદિક દેવ માહિ
1 ખ પરિ. ૨ ખ પ્રમાદ કરઇ પ્રમાદીયા હુઇ.
૧૪૮
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238