Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ગિઉ હુંતલે શોચઈ, અહા ! મઠ ધર્મક્રિયાનાં વિષઈ, અભાગીશું પ્રમાદ કાંઈ કીધી ઇસી પરિ. ૨૫૯, તથા.
ચિારિત્ર (દીક્ષા) લઈને સંયમયોગ કરવામાં જે પ્રમાદી બને તે સાધુલોકમાં નિંદ્ય બને અને પરલોકમાં કિલ્બિષિયા દેવમાં જઈને શોક કરે.)
સુચ્ચા તે જિ લોએ, જિણવયણે જે નરા ન યાણતિ,
સુચ્ચાણ વિ તે સુચ્ચા જે નાઊણે નવિ કાંતિ. ર૬૦ સુચ્ચા એ જીવલોકમાહિ તે શોચીઇ, અહા ! બાપડા કિમ થાઈ સિંઈ, ઇસિ પરિ શોચવા જોગા, જિણ જે પુરુષ નિર્વિવેક ભણી, જિનશાસન જાણઈ નહીં, સુચ્ચાણ, શોચ્ચઈ પાહઈ ગાઢેરડા શોચિવા જોગા, જે ના શ્રી જિનવચન શ્રી વીતરાગનઉ ધર્મ જાણીનઈ કરશું નહીં પ્રમાદ લગઈ. ૨૬૦ તથા. | [આ જીવલોકમાં જે પુરુષ નિર્વિવેકી બની જિનશાસન જાણતો નથી તે શોક કરે છે. વધારે શોચનીય તે છે કે જે જિનવચન જાણીને પણ એનો અમલ કરતા નથી.)
ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ)
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org