SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગિઉ હુંતલે શોચઈ, અહા ! મઠ ધર્મક્રિયાનાં વિષઈ, અભાગીશું પ્રમાદ કાંઈ કીધી ઇસી પરિ. ૨૫૯, તથા. ચિારિત્ર (દીક્ષા) લઈને સંયમયોગ કરવામાં જે પ્રમાદી બને તે સાધુલોકમાં નિંદ્ય બને અને પરલોકમાં કિલ્બિષિયા દેવમાં જઈને શોક કરે.) સુચ્ચા તે જિ લોએ, જિણવયણે જે નરા ન યાણતિ, સુચ્ચાણ વિ તે સુચ્ચા જે નાઊણે નવિ કાંતિ. ર૬૦ સુચ્ચા એ જીવલોકમાહિ તે શોચીઇ, અહા ! બાપડા કિમ થાઈ સિંઈ, ઇસિ પરિ શોચવા જોગા, જિણ જે પુરુષ નિર્વિવેક ભણી, જિનશાસન જાણઈ નહીં, સુચ્ચાણ, શોચ્ચઈ પાહઈ ગાઢેરડા શોચિવા જોગા, જે ના શ્રી જિનવચન શ્રી વીતરાગનઉ ધર્મ જાણીનઈ કરશું નહીં પ્રમાદ લગઈ. ૨૬૦ તથા. | [આ જીવલોકમાં જે પુરુષ નિર્વિવેકી બની જિનશાસન જાણતો નથી તે શોક કરે છે. વધારે શોચનીય તે છે કે જે જિનવચન જાણીને પણ એનો અમલ કરતા નથી.) ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy