________________
શબ્દકોશ
[શબ્દની સાથે અહીં જે ક્રમાંકો દર્શાવાયા છે તે મૂળ ગાથાના ક્રમાંકો છે. શબ્દ તે-તે ક્રમાંકોવાળી ગાથાની નીચેના બાલાવબોધમાં
ગદ્યખંડ
(કથાસહિત)માં છે એમ સમજવાનું છે.]
અઉલવઇ ૨૬૬, ૩૦૨-૩૦૩ ઓળવી અણસીતઇ ૧૪૫, ૧૫૦ સિદ્ધ ન થતાં લે, કપટથી પડાવી લે, ઝૂંટવી લે, અણસીઓ ૨૫ અનશનવાળો, ઉપવાસી છુપાવે અણુવ્રત ૨૩૪ શ્રાવકે પાળવાનાં પાંચ વ્રતો
અઉલવાવ ૨૬૭ ઓળવી લઈને, કપટથી પડાવી લઈને અકજઉં ૮૦ કામ વિનાનું અકજ્જ ૫૧૨ નકામું, નિરર્થક, નિષ્ફળ અગમતઉ ૨૫૨ અણગમતો, અપ્રિય અગાસઇ ૧૬૪ આકાશમાં
અચિત્ત ૧૭૦, ૪૦૦ નિર્જીવ
લક્ષણ અતિસારિઉ ૫૩-૫૪ અતિસાર (સંગ્રહણી)ની વ્યાધિવાળો
અયણા ૩૫૮ જીવરક્ષા ન થવી
અજ્યણાં ૩૬૭ જીવરક્ષા-જતન વિના અતીચાર ૨૩૪, ૪૭૮ જુઓ અતિચાર
અજાનતě ૧૪૧ અજાણતાં
અદત્ત ૩૬૨ વહોરાવ્યા વિનાનો અદત્તાદાન ૩૯૬ નહિ અપાયેલું લેવું, ચોરી કરવી
અજ્જા ૧૪, ૧૫ આમાં, મહાસતી અઠ્ઠમ ૩૭૦ સળંગ ત્રણ ઉપવાસ અઢાહી ૨૪૧ આઠ દિવસનું તપ અઠીલ ૨૮૩, ૪૩૧-૪૩૨ બેડી અઢાઇ ૩૮ અઢી અણઊગિ ૩૬૨ (સૂર્ય) ઊગ્યા પહેલાં અણકરવિઇ ૨૧૭ નહીં કરતાં અણછતા ૩૨૯ ન હોય તેવા અણપૂંજિઇ ૩૫૯ લૂછ્યા વિના અણભાવિયાં ૩૭૨ અણગમતાં
અણલેહતઉ ૪૧૭ નહીં સમજતો, નહીં અનિગ્રહિઆ ૧૨૬ મોકળા
પામતો અણસદ્દહતા ૫૩-૫૪ આશંકા કરતા,
અશ્રદ્ધા કરતા
૧૫૦
અતિક્રમાવી ૩૬૨ પસાર થવા દઈ અતિક્રમિઉં ૧૯૦ છોડ્યું, વટાવ્યું, વીત્યું અતિચાર ૩૯૬ વ્રત-નિયમનો ભંગ અતિશય ૧૬૭ પ્રભાવક ચમત્કારિક
Jain Education International
અદેય ૨૬૫ ન આપી શકાય તેવું અધલઉં ૪૯૬ અડધું અધિષ્ટિઉં ૧૦૫ સત્તા તળે આપ્યું અધિષ્ટી ૩૩૩ અધિષ્ઠાત્રી અનશનીઉ ૩૭૮ ઉપવાસી
અનંતકાય ૨૩૪ જેમાં અસંખ્ય જીવો છે તેવી વનસ્પતિ, કંદમૂળ આદિ અનાગત ૨૯૨ નહીં જાણેલો
અનિયતવાસી ૩૮૮ નિત્યવાસી નહીં
એવા
અનિરતઉ ૪૭૬ અશુદ્ધ
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
For Private & Personal Use Only
www.jainelibrary.org