SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તઉ નરક માહિ ન પડત ઈસિલું કહી, સૂઆભ દેવ ભાઈનઉ દુઃખ ફેડિવાનાં વિષઈ, અસમર્થ હુંતી વલી પાછઉ દેવલોકિ ગિઉ. ૨૫૬-૭. ઇસિવું જાણીનઈ ધુર લગઈ ધર્મ કરિવી, એ વાત કહઈ છઈ. આ ભવમાં જ જીવ ચેતે ને ધર્મ-ઉદ્યમ કરે તો કાંઈક આધાર સાંપડે, પણ પરલોકે દુર્ગતિ પામ્યા પછી કાંઈ ન ચાલે. કથા : કુસુમપુર નગરમાં શશિ અને સૂઆભ બે ભાઈ રાજા હતા. ધર્મઘોષસૂરિની દેશના સાંભળી સૂઅભ બોધ પામ્યો. તે મોટા ભાઈ શશિને કહે છે, “હે ભાઈ, સ્વયં ધર્મ કરીએ.” શશિ કહે, “કયા ધૂર્તથી તું ઠગાયો ? પ્રાપ્ત સુખ છોડી પરલોકનાં અદૃષ્ટ સુખ કોણ ઇચ્છે ? સૂDભે ધર્મ માટે ખૂબ સમજાવ્યો. પણ શશિ કાંઈ જ્ઞાન પામ્યો નહીં. સૂઆભ દીક્ષા લઈ, મરી, દેવલોકે ગયો, શશિ કરીને ત્રીજા નરકમાં. દેવ થયેલા ભાઈએ ત્યાં જઈને પાછલા ભવનું વૃત્તાંત શશિને જણાવ્યું. શશિને પશ્ચાત્તાપ થયો. શરીરની પીડા સહન કરાવડાવી નરકની યાતનામાંથી છૂટી શકાય એ માટે એ ભાઈને વીનવે છે. પણ હવે દેવ બનેલો સૂઆભ ભાઈનું દુઃખ ફેડવા અસમર્થ હોઈ પાછો દેવલોક ગયો. આ જાણી આરંભથી ધર્મ કરવો. જાવા સાવસે જાવ ય થેવો વિ અત્યિ વવસાઓ, તાવ કરિન્જ પહિય મા સસિરાયા વ સોઈ હિસિ. ૨૫૮ જાવાઉ જ લગઇ ઊખઉં જીવિતવ્ય સાવશેષ પહચઉ તઉં ઘણઉં હુઇ, જાવ ય, જાં લગઈ થોડઉ સયરનઉ મનનઉ વ્યવસાય ઉત્સાહ ઉદ્યમ છઇ, તાવ કો તાં લગઈ ભો, ઉત્તમ આપણહું હિત ધર્માનુષ્ઠાન કરઈ, મા સ. શશીરાયનઈ પરઠઈ" રખે પછઈ શોચઈ. ૨૫૮. તથા. | [આયુષ્ય છેક છેડે પહોંચે ત્યારે શું વળે ? જ્યાં સુધી શરીર-મનનો ઉદ્યમઉત્સાહ છે ત્યાં લગી ધર્મ-હિત કરવાં. નહિ તો શશિ રાજાની પેઠે શોક કરવાનો જ રહે. વિર્ણ વિ સામને સંજમ જીએસ હોઇ જો સિઢિલો, પઢઈ જઈ વયણિજે, સોઅ ય ગઓ કુદેવ.19 ૨૫૯ વિસ્તૃશ્રામપ્ય ચારિત્ર લેઈનઈ, સંજમ. સંયમ યોગક્રિયાકલાપનઈ વિષઈ જે શિથિલ પ્રમાદી હુઈ પડો તે યતિ મહાત્મા વચનીયતાં પડઈ લોક માહિ ઈહલોકિ નિંદ્ય થાઈ, સોઅઈ અનઈ પરલોકિ કુદેવ કિલ્બિષિયાદિક દેવ માહિ 1 ખ પરિ. ૨ ખ પ્રમાદ કરઇ પ્રમાદીયા હુઇ. ૧૪૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy