SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ [છખંડ પૃથ્વીનો નાયક ચક્રવર્તીનું સઘળુંયે સુખ વૈરાગ્ય ઊપજતાં ક્ષણવારમાં તજે, પણ શિથિલ ચારિત્રવાળો ઈચ્છવા છતાં પ્રમાદનું સુખ ત્યજી ન શકે. પ્રમાદમાં પડ્યા પછી ઉદ્યમ કરતાંયે એ ત્યજવું દોહ્યલું છે.] નરયત્નો સસિરાયા બહું ભણઈ દેહલાલણાસુહિલ, પડિઉ મિ ભએ ભાઉઅ! તો મે જાએહ તે દેહ. ૨૫૬ કો તેણ જીવ રહિએણ, સંપર્ય જાઈએણ હુજ ગુણો. જઇસિ પુરા જાવંતો તો નર એ નવ નિવડતો. ૨૫૭ કથાઃ કુસુમપુરિ નગરિ શશિ સૂઅભ બે ભાઈ રાજા હતા, એક ભાઈ શ્રી વિજયઘોષસૂરિની ધર્મદેશના સાંભલી, સૂઆભ બૂધઉ, વડાભાઈ શશિહૂઇ કહઈ, બાંધવ, આપણપે ધર્મ કીજઇ, શશી હસીનઈ કહ, કુણઈ ધુતારઈ તર્ક વિયારિઉર, લાધાં સુખ છાંડીનઈ પરલોકના અદૃષ્ટ સુખનઈ વિષઇ, કુંણ જાણ ખપ કરઈ, સૂઆભ કહઈ, બાંધવ ! સંદેહ મ આણિ, ગમાહિ ધર્મ છઇ, ધર્મપાપના ફ્લ દેખિઈ છઇં, એક જીવ4 સુખિયા, એક જીવ દીસઈ દુઃખિયા, એક સરોગ, એક નીરીંગ, એક જીવ સુરૂપ, એક કુરૂપ, એક જીવ લક્ષ્મીવંત દીસઈ, એક જીવ દારિદ્રી, ઇત્યાદિક ભાવ સઘલાઈ પુણ્યપાપ જિ થિકા હુઈ, ઈસી પરિ અનેક પ્રકાર બૂઝવિલે, શશી બૂઝઈ નહીં, સૂઅભઈ દીક્ષા લીધી, તપ કરી પાંચમાં બ્રહ્મદેવલોકિ દેવ હુઉં, શશી અવિરત હુંતી મારી ત્રીજી નરક પૃથ્વીઇ નારકી થિઉં, ભાઈ દેવિઇ સ્નેહ લગઈ તિહાં જઈ પાછિલા ભવનઈ વૃત્તાંત તેહઠુઈ જણાવિલે, પછઈ શશી પશ્ચાત્તાપ કરઈ, મઈ સયરનઈ સુખિ વાહિS તપ અનઈ અનેરીઈ વિરતિ ન કીધી, બાંધવને સયર માહરઉં કદર્થિ કષ્ટ સહવરાવિ જિમ અહાં હઉ નરકનાં દુખ છૂટઉં, એ વાત વલી કહઈ છઇ, નરય. નરકિ રહિઉ શશી રાજા બહુ અનેક પ્રકારિ ભાઈશું કહઈ, દેહ, ભાઉએ બાંધવા આપણાં સયરનઉ જે કઈ લાલવઉ તેણઈ કરી સુખિલ સુતઉ, પડિઓ મિ ભયે નરકના દુઃખ માહિ પડિઉ છઉં, તો મે જાતેહ ભણી માહરઉં સયર જા એહ કદર્થિ પીડ સહવરાવિ ઇમ કહઈ છ. છે. ભાઈ દેવ વલતઉં કહઈલ, જઇસિક જઉ પહિલઉં જીવતાં તે સવર તાપ-ચારિત્ર-કષ્ટ સહિવરાવત, તો ન ૧ ખ પ્રતિબૂધ. ૨ ખ ધૂતારિઉ ઠગારિ. ૩ ખ, ગ “એક નીરોગ નથી. ૪ ખ બાંધ તેહ ગ બાંધવ તે. ૫ ખ લાવલઉ. ૬ ખ પડિઓ મિ. કદર્થિ પાઠ નથી. ૭ ખ પણિ. ૮ખ બલવંતઉ. ૯ ખ, ગ “કહઈ પછી છઇ, કો તીણ જીવ રહિએણ તીણઈ તાહરઇ જીવ રહિત સયરિ જાઈ એ કદર્કિંઈ હુંતઇ કઉણ ગુણ હુઈ, ઈસિક લાભુ હુઈ, કાંઈન હુઇ, પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy