Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૫૩
૧૭૧
૧૭૯
૯. જંબૂસ્વામી
યૌવન, રૂપ, કામિની કે લક્ષ્મીએ | કરી વૈરાગ્યવંત સાધુ કેમેય
લોભાતા નથી એ વિશે. ૧૦. અર્ણિકાપુત્ર
જીવરક્ષા અને તપસંયમ છેલ્લે મરણને સમયે કરવા છતાં થોડા કાળમાં મહાત્મા મોક્ષ સાધે એ
વિશે. ૧૧. મરુદેવી
મરુદેવી તપસંયમના શરીરકષ્ટ વિના સીધાં જ મોક્ષે ગયાં એવી આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન
ન લેવા વિશે. ૧૨. કરકંડુ
કર્મના ક્ષયોપશમે કરી કરકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈ તપસંયમમાં પ્રમાદ કરનારા
જીવો સંસારમાં પડે છે એ વિશે. ૧૩. યદુનંદન કૃષ્ણ ચીકણાં કર્મોના પ્રભાવ વિશે. ૧૪. અભયકુમાર (દર્દરાંક | કેટલાક જીવને ઈહલોક-પરલોક
દેવની કથા અંતર્ગત) | બને સુખાવહ હોવા વિશે. ૧૫. કાલસૃરિયો ખાટકી કેટલાક જીવોને ઈહલોક-પરલોક
દર્દરાંક દેવની કથા | બને દુઃખાવહ હોવા વિશે. અંતર્ગત)
૧૮૦
૨૫૦
૪૪૦
४४०
પરિશિષ્ટ-૧
૧૮૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only