SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ૧૭૧ ૧૭૯ ૯. જંબૂસ્વામી યૌવન, રૂપ, કામિની કે લક્ષ્મીએ | કરી વૈરાગ્યવંત સાધુ કેમેય લોભાતા નથી એ વિશે. ૧૦. અર્ણિકાપુત્ર જીવરક્ષા અને તપસંયમ છેલ્લે મરણને સમયે કરવા છતાં થોડા કાળમાં મહાત્મા મોક્ષ સાધે એ વિશે. ૧૧. મરુદેવી મરુદેવી તપસંયમના શરીરકષ્ટ વિના સીધાં જ મોક્ષે ગયાં એવી આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન ન લેવા વિશે. ૧૨. કરકંડુ કર્મના ક્ષયોપશમે કરી કરકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈ તપસંયમમાં પ્રમાદ કરનારા જીવો સંસારમાં પડે છે એ વિશે. ૧૩. યદુનંદન કૃષ્ણ ચીકણાં કર્મોના પ્રભાવ વિશે. ૧૪. અભયકુમાર (દર્દરાંક | કેટલાક જીવને ઈહલોક-પરલોક દેવની કથા અંતર્ગત) | બને સુખાવહ હોવા વિશે. ૧૫. કાલસૃરિયો ખાટકી કેટલાક જીવોને ઈહલોક-પરલોક દર્દરાંક દેવની કથા | બને દુઃખાવહ હોવા વિશે. અંતર્ગત) ૧૮૦ ૨૫૦ ૪૪૦ ४४० પરિશિષ્ટ-૧ ૧૮૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy