Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
ખંડોહાલવા/ખંઢૂંઆલિવા ૧૫૪, ૪૬૦ | ગહિલા ૫૧૦ ઘેલા
ખંજવાળવા
ગાઇ ૨૦૬ ગાય
ખાઇ ૩૧૪ ખાય
ખાજાઉ ૩૮ ખવાતો
ખાણિ ૪૫૪ ખાણ, ભંડાર ખાપર ૧૭૩ ભીખનું શકોરું, ઠીબું ખામણઉ ૨૪૭ ક્ષમાપનાની ક્રિયા ખાર ૩૦૨-૩૦૩ ઈર્ષ્યા
ખિસઇ ૩૩૧ આઘા જાય ખીજિઉ ૯૯ ખિજાયેલો
ખુભિઉ ૮૮, ૧૨૧ ચલિત
ખાલ ૫૯-૬૦-૬૧, ૧૯૧ ખાળ ખાંડઉ ૩૮ ખડ્ગ
ખિલ્લુહઢો ૨૩૪ કંદવિશેષ [ખિલ્લુહડા | ગુણિઉ ૬૪ ગણેલું
(દે.)]
ડહોળાયું
ખર ૪૪૦ (ઘોડાના) પગની ખરીથી ખેડઉં ૧૩૮ ઢાલ ખોભવિઉ ૧૨૧ ડગમગાવ્યો, ક્ષુબ્ધ કર્યો ખોભવી ૫ જુઓ ક્ષોભવી ખોલઇ ૧૪૯ ખોળામાં
ગારવ ૨૯૫, ૩૨૩, ૪૨૨ અહંકાર, અભિમાન, મોટાઈ
ગજ્જર ૨૩૪ ગાજર
ગણધર ૧ તીર્થંકરના પ્રધાન શિષ્ય ગણી ૪૮૧ કહી, વિચારી ગમઈ ૭૨ ગુમાવે ગમા ૫૯-૬૦-૬૧ બાજુએ ગરુઆપણું ૧૯૨ ગરવાપણું ગલઇ ૧૦૮, ૪૪૬ ગળામાં ગલોઇઅ ૨૩૪ ગળો ગહલઉ ૩૦૬-૩૦૭ ઉન્મત્તપણું ગહિલઉ ૫૧૦ ઘેલો, ગાંડો ગહિલપણઉ ૨૧૦ ગાંડપણ
શબ્દકોશ
Jain Education International
ગાહ ૫૭-૫૮ ગાથા ગિન્હઈ ૩૭૩ ગ્રહણ કરે
ગીતાર્થ ૧૮૨, ૨૪૮, ૩૩૩ જ્ઞાની ગુણતી ૯૩ અભ્યાસ કરતી ગુણમત્સરી ૬૫ ગુણની ઈર્ષ્યા કરનાર ગુણાક૨ ૧૨૩ ગુણોનો ભંડાર
થયું, ગુરુયાઇ ૭૮ મહાન, ગરવા
ગુપ્તિ ૨૯૫ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ ટાળવી તે ગુરુઆ ૧૫૨ ગરવા
ગૂંચ્છલ ૩૦૬-૩૦૭ ગહન, જટિલ, દુર્ગમ
ગોતિહ૨ ૨૮૩, ૨૮૯, ૩૨૯ કારાગાર, કેદખાનું ગોહ ૩૧૪ ઘો
પ્લાન ૯૯, ૧૦૬, ૩૬૩, ૩૭૮ માંદા ગ્લાનત્વ ૫૨૩ માંદગી ગ્વાનપણð ૧૧૦ માંદગીને લીધે ઘંચના ઘોલના ન્યાયð ૨૯૨ ઘાંચી (કે
ઘાણી)નો બળદ ઘણું ફરવા છતાં ત્યાંને ત્યાં રહે છે તે ન્યાયે. ઘાઇઓ ૧૫૦ માર્યો ઘાતઇ ૧૪૯ ઘાલી
ઘાતઇ ૪૫૯, ૫૧૮ ઘાલે, નાખે ઘાતિવઉં ૨૮૩ ઘાલે, નાખે ઘાતી ૫૫, ૯૪, ૧૪૯ ઘાલી, નાખી ઘાતીઇ ૩૨૯ ઘલાય, નંખાય
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238