Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
કરીનઈ પછઈ, દુલ્લહં વિશુદ્ધ પદ દુર્લભ નિર્મલ ચારિત્રનઉં કરિવઉં દોહિલઉં, ઈસિઈ છતાં, સુઝિક્યા. એકતરો કો એક ભાગ્યવંત પહિલઉં મલિન પરિણામ હુઈ, પછઈ સૂઝઈ, તઉ189 કરિજ જઉ આલોઅણ લેઈ, પછઈ ઘણ ચારિત્રક્રિયા આરાધિવાનઉ ઉદ્યમ કરઇ, પ્રમાદીઉ હુઈનઇ, પછઇ ઉદ્યમ કરિવઉ દોહિલઉ, એ વાત કહઈ છઇ. ૨૫૩
[ચારિત્ર પહેલાં મલિન કરીને પછી નિર્મળ કરવું દોહ્યલું છે. કોઈ ભાગ્યવંત આલોચના કરીને પછી ચરિત્રની આરાધનાનો ઉદ્યમ કરે પણ પ્રમાદીને તો આવો ઉદ્યમ કરવો દોહ્યલો.]
ઉઝિજ્જ અંતરિ શ્ચિય ખંડિય સબલાદઉ વ હુજ ખણ,
ઉસનો સુહલેહડુ, ન તરિક્ત વ પચ્છ ઉર્જામિઉં. ૨૫૪ ઉક્ઝિક્ઝ, કો એક બહુલકર્મો જીવ ચારિત્ર અંતરાલિ વિચાલઈ જિ છાંડઈ, અથવા એક કહર છે, તનાં ભાંજિવા થિઉ ખંડચારિત્ર થાઈ, અથવા નાન્હા નાન્હા અપરાધનઈ કરવઈ, શબલચારિત્ર થાઈ ક્ષણિ, અથવા પાસત્થી
ઓસન્ન થાઈ, ઉસનો અનઈ જઉ ઓસન્નઉ થિી, તઉ સુહલેહડ, સુખલંપટ હુઉતઉ, પછઈ વલી ખરા ચારિત્રનઉં ઉદ્યમ કરી ન સકઈ પ્રાહિઈ એહ જિ વાત કહઇ છઈ. ૨૫૪.
[કોઈ બહુલકમ જીવ ચારિત્રને વચ્ચે જ તજે અથવા વ્રતના ભાંગવાથી ખંડચારિત્ર બને અથવા નાનાનાના અપરાધોને લઈને ક્ષણમાં શબલચારિત્ર થાય, અથવા શિથિલાચારી સાધુ થાય અને જો શિથિલાચારી થયો તો સુખલંપટ થયા પછી સાચા ચારિત્રનો ઉદ્યમ ન કરી શકે.J.
અવિ નામ ચક્કટ્ટી, ચઇજ્જ સર્વ પિ ચક્લફિસુહ
ન ય ઓસનવિહારી, કુહિઓ ઓસન્નય ચયઈ. ૨૫૫
અવિ ના ચક્રવર્તિ પખંડ પૃથ્વીન નાયક, એવડું ચક્રવર્તિનઉ સઘલકંઈ સુખ વૈરાગ્ય ઊપનઈ લીલામાત્ર માહિ ચઈજ્જ બંડઈ, પુણ ઓસન્ન શિથિલચારિત્ર દુહિલ, દુઃખી ઇચ્છત, ઓસન ઉસનાપણઉં લગાર એક પ્રમાદનઉ ભુંડ સુખ છાંડી ન સકઇં કર્મનઉ વાહિલે હુતઉં, પ્રમાદિ પડિયા પંઠિઇ પછઇ ઉદ્યમ કરતાં એવી દોહિલઉ. ૨૫૫.
તે આગઇ જિ ભવિ કેતીયવારઈ ચેતઇ, ધર્મેનઉ ઉદ્યમ કરઈ, તલ કાંઈ જીવહૂઈ આધાર હુઈ, પુણિ પરલોકિ દુર્ગતિઇ ગ્યાં પૂઠિઈ, કાંઈ ન ચાલઈ, એ વાત કહઈ છઈ. ૧ ખ કહિ ડિઇ ગ કહિ ૨ ખ થાડિઈ ગ પ્રાહિઈ નથી. ૩ ક પુછણ ગ પણ.
શ્રી સોમસુંદરસૂરિકત
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238