Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 184
________________ પાપસ્થાન તો દૂર પણ કુટુંબને કા૨ણે રોજ રસોઈ વગેરે થાય તે પાપથીયે શ્રાવક ડરતો રહે.] નિખમણ-નાણ-નિવ્વાણ-જન્મભૂમીઓ વંદઇ જિણાણું, ન ય વસઇ સાહુજઙ્ગનિરહિયંમિ દેસે બહુગુોતિ. ૨૩૬ નિકખ નિષ્ક્રમણ તીર્થંકર દેવનઉં દીક્ષાનઉં સ્થાનક નાણ, જિહાં પરમેશ્વ૨ હૂઇં કેવલજ્ઞાન ઊપનઉં, નિર્વાણ પરમેશ્વર મોક્ષિ પુષુતા, જન્મભૂ॰ જિહાં પરમેશ્વરનઉં જન્મ હુઉં તે ભૂમિકા સઘલીઇ ફિરી ફિરી વાંદઇ, તેહે સ્થાનકિ યાત્રા કરઇ, ન ય સાધુજન મહાત્મા, તેહે કરી રહિત જે દેસ, કેતીયવારÛ, તિહાં ઘણા ગુણપાણી ધાનઇ ધન સુલભ, અનઇ લક્ષ્મીની ઊપાર્જન પ્રમુખ ઘણા ગુણ હુઇ, તઉ શ્રાવક તિહાં ન વસઈં, જેહ ભણી મહાત્મા પાખઇ ધર્મલાભ ન હુઇ. ૨૩૬. [તીર્થંકરદેવની દીક્ષા-કેવલજ્ઞાન-નિર્વાણ-જન્મભૂમિઓને શ્રાવક ફરીફરીને વાંદે, યાત્રા કરે, સાધુ વિનાના પ્રદેશમાં એ સમૃદ્ધ હોવા છતાં ન રહે, કેમકે મહાત્મા વિના ધર્મલાભ થાય નહીં.] પરતિન્થિયાત્ર પણમણ-ઉભાવણ‘-થુણણ-ભત્તિરાર્ગે ચ, સક્કારું સંમ્માણું ઘણું વિણયં ચ વજ્જૈઇ. ૨૩૭ પર૰ પરતીર્થિક પરદર્શનીય બૌદ્ધ તાપસાદિક તેહÇઇ પ્રણામ ન કર, ઉલ્ભાવસ૰ ૫૨ સમક્ષ તેહના ગુણનઉં પ્રશંસવર્ડ, સ્તવન તેહ જિ સમક્ષ તેહનઉં વખાણિવઉં અનઇ તેહ ઊપરિ ભક્તિ-ાગ બહુમાન-સત્કાર વસ્ત્રાદિકન દેવઉં સન્માન, અભ્યુત્થાનાદિકનઉં કરવઉં, દાનભોજનાદિકનઉં દેવઉં, વિનયપાદપ્રક્ષાલનાદિક, એતલા બોલ વર્જઇ ન કરઇ. ૨૩૭. તથા. [શ્રાવક અન્યધર્મી જેમ કે બૌદ્ધ ધર્મી સાધુને પ્રણામ ન કરે. અન્ય સમક્ષ તેના ગુણની પ્રશંસા, તેના પરનાં ભક્તિ-રાગ, બહુમાન, વસ્ત્રાદિ દેવાં, વિનયસન્માન, દાન-ભોજનાદિક દેવું, પાદપ્રક્ષાલન વગેરે બાબતો ટાળે.] પઢમં જઈણ દાઊણ અપ્પણા પણમિઊણ પારેઇ, અસઇ ય સુવિહિયાણં, ભુંજેઈ કદિસાલોઅ. ૨૩૮ પઢ૰ શ્રાવક પહિલઉં, યતિ મહાત્માહૂઇં ભોજનાદિક દેઈ વિહરાવી પણમિઊણ, તે મહાત્માં વાંદી, પાછઇ આપણપર્ટી પારઇ જિમઇપ, અસઈ જઉ ૧ ખ સભ્ભાવણ. ૨ ગ પર સમક્ષ... બહુમાન' પાઠ નથી. ૩ ખ ‘સન્માન....દેવઉં’ પાઠ નથી. ૪ ગ ‘આહાર દેઇ’ (ભોજનાદિક દેઇ વિહરાવી'ને બદલે) ૫ ખ આપણપŪ જિમઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238