Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનાવરણીયાદિ કર્મ તેહે આલિત્તી વ્યાપિઉ હૂંતક, ન ઈમો. ન દુઃખીલ, અનઈ ન સુખીલ, એકઊ ભોગસુખ ન છાંડઈ, હલૂકમપણકંઇ જિ ઈહાં કારણ, જે ભોગસુખ છાંડી તપસંયમ સમાચરઇ. ૧૭૨.
એહ જિ વાત ઊપરિ દૃષ્યત કહઈ છઈ.
નિ દુઃખી કે ન સુખી – બેમાંથી એકેય જીવ ભોગસુખ છોડી ન શકે, જો જ્ઞાનાવરણીયાદિ કર્મો તેને વ્યાપેલાં હોય તો. હળુકર્મીપણું જ ખરું કારણ છે જેને લઈને તપસંયમ આચરી શકાય..
જહ ચયાઈ ચક્લી , પવિત્થરે તત્તિય મુહુરેણ,
ન ચયાં તહા અહનો, દુબુદ્ધી ખપ્પરે દમઉ. ૧૭૩ જહ. જિમ ચક્રવર્તિ, પવિત્વએવડઉ પરિગ્રહ રાજ્યરિદ્ધિ રૂપ મુહૂર્ત ક્ષણ માહિ વૈરાગ્ય ઊપનઈ મૂકઈ, ન ચય તિમ દ્રમક ભીખારી અધન્ય અભાગિઉ, દુર્બુદ્ધિ કુબુદ્ધિની ધણી આપણÉ ભીખ માગવાનઉ ખાપરઉંઈ છાંડી ન સકઈ, તેહઈ છાંડતઉ ઘણી વિમાસણ કરઈ ૧૭૩.
જેતીયવારઈ કર્મવિવર દિઈ, તેતીવારઈં જીવહૂઇ સયર છાંડતાં વાર ન લાગઇ, એ વાત કહઈ છઇ.
જેમ ચક્રવર્તીએ રાજ્યરિદ્ધિ ક્ષણમાત્રમાં છોડી, તેમ ક્રમક ભિખારી પોતાનું ભીખનું ખાપરું પણ છોડી ન શકે. તે છોડતાં ઘણી વિમાસણ કરે.]
દેહો પિપીલિઆહિં ચિલાઈપુરસ્સ ચાલિણિ cવ કહે,
તાઓ વિ મણપઉસો, ન ચાલિઓ તેણ તાણુવરિ. ૧૭૪ દેહો, ચિલાતીપુત્ર મહાત્માની દેહ સયર પિપીલિકા કીડીએ ખાતીએ ચાલિણી સરીખઉ કીધઉ, તઊ તેહદ્દઇ, તાણ, થોડઉઈ, તેહ કીડી ઊપરિ મનનઉઝ દ્વેષ ન ચાલિઉ ન ઊપનઉ. ૧૭૪.
[ચિલાતીપુત્રનો દેહ કીડીઓએ ખાઈને ચાળણી સરખો કર્યો તોપણ તેમને થોડો પણ તે કીડી પર મનનો દ્વેષ ન થયો.]
પાણચ્ચએ વિ પાd પિવીલિઆએ વિ જે ન ઇચ્છતિ,
તે કહ જઈ અપાવા, પાવાઈ કરેતિ અનસ. ૧૭૫ પાણ. જે મહાત્મા પ્રાણ જાતેએ કીડીઇ" ઊપરિ પાપ-દ્વેષ વિરૂઉં કરિવ૬ ન વાંછઠે, બીજા મનુષ્યાદિક જીવ ઊપરિ કહિવ૬ કિસિ તે કહ, તે જ યતી
નથી. ૪ ખ “મનનઉ નથી.
૧ ગ “ન' નથી ૨ ખ બુદ્ધિ દુર્બુદ્ધિ... ૩ ખ ખાતી ૫ ક કદઈ. ૬ ખ પિપીલિકાકીડી, ૭ કે નચ્છા. ૧૦૮
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org