SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીયાદિ કર્મ તેહે આલિત્તી વ્યાપિઉ હૂંતક, ન ઈમો. ન દુઃખીલ, અનઈ ન સુખીલ, એકઊ ભોગસુખ ન છાંડઈ, હલૂકમપણકંઇ જિ ઈહાં કારણ, જે ભોગસુખ છાંડી તપસંયમ સમાચરઇ. ૧૭૨. એહ જિ વાત ઊપરિ દૃષ્યત કહઈ છઈ. નિ દુઃખી કે ન સુખી – બેમાંથી એકેય જીવ ભોગસુખ છોડી ન શકે, જો જ્ઞાનાવરણીયાદિ કર્મો તેને વ્યાપેલાં હોય તો. હળુકર્મીપણું જ ખરું કારણ છે જેને લઈને તપસંયમ આચરી શકાય.. જહ ચયાઈ ચક્લી , પવિત્થરે તત્તિય મુહુરેણ, ન ચયાં તહા અહનો, દુબુદ્ધી ખપ્પરે દમઉ. ૧૭૩ જહ. જિમ ચક્રવર્તિ, પવિત્વએવડઉ પરિગ્રહ રાજ્યરિદ્ધિ રૂપ મુહૂર્ત ક્ષણ માહિ વૈરાગ્ય ઊપનઈ મૂકઈ, ન ચય તિમ દ્રમક ભીખારી અધન્ય અભાગિઉ, દુર્બુદ્ધિ કુબુદ્ધિની ધણી આપણÉ ભીખ માગવાનઉ ખાપરઉંઈ છાંડી ન સકઈ, તેહઈ છાંડતઉ ઘણી વિમાસણ કરઈ ૧૭૩. જેતીયવારઈ કર્મવિવર દિઈ, તેતીવારઈં જીવહૂઇ સયર છાંડતાં વાર ન લાગઇ, એ વાત કહઈ છઇ. જેમ ચક્રવર્તીએ રાજ્યરિદ્ધિ ક્ષણમાત્રમાં છોડી, તેમ ક્રમક ભિખારી પોતાનું ભીખનું ખાપરું પણ છોડી ન શકે. તે છોડતાં ઘણી વિમાસણ કરે.] દેહો પિપીલિઆહિં ચિલાઈપુરસ્સ ચાલિણિ cવ કહે, તાઓ વિ મણપઉસો, ન ચાલિઓ તેણ તાણુવરિ. ૧૭૪ દેહો, ચિલાતીપુત્ર મહાત્માની દેહ સયર પિપીલિકા કીડીએ ખાતીએ ચાલિણી સરીખઉ કીધઉ, તઊ તેહદ્દઇ, તાણ, થોડઉઈ, તેહ કીડી ઊપરિ મનનઉઝ દ્વેષ ન ચાલિઉ ન ઊપનઉ. ૧૭૪. [ચિલાતીપુત્રનો દેહ કીડીઓએ ખાઈને ચાળણી સરખો કર્યો તોપણ તેમને થોડો પણ તે કીડી પર મનનો દ્વેષ ન થયો.] પાણચ્ચએ વિ પાd પિવીલિઆએ વિ જે ન ઇચ્છતિ, તે કહ જઈ અપાવા, પાવાઈ કરેતિ અનસ. ૧૭૫ પાણ. જે મહાત્મા પ્રાણ જાતેએ કીડીઇ" ઊપરિ પાપ-દ્વેષ વિરૂઉં કરિવ૬ ન વાંછઠે, બીજા મનુષ્યાદિક જીવ ઊપરિ કહિવ૬ કિસિ તે કહ, તે જ યતી નથી. ૪ ખ “મનનઉ નથી. ૧ ગ “ન' નથી ૨ ખ બુદ્ધિ દુર્બુદ્ધિ... ૩ ખ ખાતી ૫ ક કદઈ. ૬ ખ પિપીલિકાકીડી, ૭ કે નચ્છા. ૧૦૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy