________________
મહાત્મા અપાપા, પાપરહિત હૂંતા અનેરાહૂઇં કિમ વિરૂઉં કરિસિÛ, સર્વથા ન કરð, ઇસિä ભાવ. ૧૭૫.
કો ઇસિઉં જાણિસ નિ નિરપરાધ જીવ જીવ ઊપરિ વિરુઉં' ન કરઇ, સાપરાધ જીવ ઊપર દ્વેષ કિસિઇ, તે આશ્રી કહઈ છઇ,
[જે મહાત્મા પ્રાણાંતે પણ કીડી પર દ્વેષ ઇચ્છતા નથી તો બીજા મનુષ્યાદિ જીવ ઉપર તો કહેવું જ શું ? તે સાધુ પાપરહિત બનતાં બીજાઓને કેમ વિપરીત કરે ]
જિગ઼પહઅપંડિયાણં, પાણહારૂં પિ પહરમાાર્ગ,
ન કરંતિ ય પાવાઇ, પાવસ્ડ ફ્લૂ વિયાર્ણતા. ૧૭૬
જિગ્ન૰ જે વીતરાગના માર્ગના અજાણ અધમ અનઇ એવા થિકા મહાત્માનાં પ્રાણ લિě છઇં, અનઇ ખડ્ગાદિકના પ્રહાર દિર્દી છઇં, ન કરું તેહä સાપરાધ ઊપર મહાત્મા પાપ ન કરઇ, વિરૂઉં ન ચીંતવઇ, વિશેષ કરુણાઇ જિ ચીંતવઇ, એ બાપડા અમ્હારð કીધઇં, પાપ બાંધઇ છઇં ઇસી પર કાંઇં, પાવસ૰ પાપ વિરુઆ કીધાનઉં નકાદિક^ લ જાણતા હુંતા. વ્યવહારિě પાપન ફ્લ કહઇ છઇ. ૧૭૬.
[જે વીતરાગમાર્ગના અજાણ, અધમ હોઈને મહાત્માના પ્રાણ લે છે અને ખગાદિના પ્રહાર કરે છે તેના ઉપર પણ મહાત્મા વિપરીત ચિંતવતા નથી. કરુણા જ ચિંતવે છે કે “આ બિચારા, અમારા નિમિત્તે પાપ બાંધે છે.'] વર્ષમારણ અભખાણ દાણપરધણવિલોવાઈશું, સવ્વજહનો ઉદઓ દસગુણિઓ ઇક્કસ કયાર્યું. ૧૭૭
વર્ષ વધ જીવહૂ કૂટિવઉં મારણ પ્રાણ નીગમિઉં, અભ્યાખ્યાન, આલ ન દેવઉં, પરધન૰ અદત્ત પરાઈ લક્ષ્મીનઉં ચોરિવઉં સર્વથા નથી કહિઉં લેવઉ, આદિ લગઇ, મર્મભાષણાદિક જાણિતઉં, સવ્વ એતલાં સવિહઉં પાપનઉં સર્વથા જઘન્ય સર્વાં થોડાઉઇ, ઉદય દસગુણઉ હુઇ એકઇ વાર કીધાનઉ, એકવારઇ જીવહુઇ મારઇ તઉ, આવિતઇ ભવિ તે દસ વાર મારીઇ, એક વાર પરÇઇ આલ દિઇ' તઉ, આવતઇ વિ દસ વાર આલ પામઇં, એક વાર પરાઈ લક્ષ્મી લિઇ તઉ દસ વાર લક્ષ્મી જાઇ, ઇત્યાદિ જાણિવઉં, એ વ્યવહારિઇ જઘન્ય ફ્લ
૧ખ જાણિસિઇ ગ જાણસિ (જાણિસ નિને બદલે) ૨ ખ જીવ ઉપરિ’ પછી વિરુઉં ન કરઇ, સાપરાધ જીવ ઉપર' પાઠ નથી. ૩ ખ ‘ચોરિવઉં” પછી આદિ મારઇતઉ આવતઇ ભવિ દસ વાર મારિઇ’, પાઠ (‘સર્વથા નથી કહિઉં લેવઉં, આદિ લગઇ’ને બદલે) ૪ ગ કરવઉં (‘કહિઉં લેવઉં)ને બદલે. ૫ ગ દીઇ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૦૯
www.jainelibrary.org