SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કહિઉં. ૧૭૭. [કોઈ જીવને તાડન, હત્યા, આળ, ચોરી – આ બધાં થોડા પાપનો ઉદય દસ ગણો થાય. એક વાર પાપ કર્યાનું ફળ આવતે ભવે દસ ગણું થઈને મળે. તિવયરે ઉપસે, સવગુણિઓ સસ્સકોડિગુણો, કોડાકોડિગુણો વા, હુવિવાગો બહુતરો વા. ૧૭૮ તિવ. જઉં વધાદિ કરતાં તીવ્રતર ગાઢ ઉત્કૃષ્ટઉદ્વેષ હુઇ. અનઈ ઘણઉ કાલ રહઈ, ત તેહનઉ વિપાક લ કેતીવારઈ સવગુણઉં હુઈ, એક વારનઉં કીધઉં સવાર ઉદઈ આવઈ, કેતી વારઈ સહસ લાખ ગુણઉં હુઈ, કેતીવાર છે કોડિગુણ હુઈ. કેતીવારઈ કોડાકોડિ ગુણઉં હુઈ, કોડિકોડિ ગુણી કોડકોડિ કહીઈ, હજજ કેતીવારઈ ઉત્કટ દ્વેષ લગઈ કોડ કોડિ ઊપહિરઉ ઘણઉઈ વિપાક હુઈ, જેતલઈ માનિ તીવ્ર તીવ્રતર દ્વેષ લગઈ કર્ખનઉં બંધ હુઇ, તેતલઈ માનિ તેહનલ વિપાક ઉદયઈ હુઈ, ઇસિઉ જાણી તિમ કરિવઉં. જિમ પાપબંધઈ જિ ન હુઇ. ૧૭૮. કો એક આપણઈ મનિ ડાહઉ ભણી માનતઉ, ઇસિઉં કહઈ, જેહઈ જહીઇ કર્મક્ષય હણહાર છઈ, તીહીઇ જિ હુઇસિ. એવડી ખપ કીધી ઇસિ૬ કાજ છઈ, તેહઈ શિક્ષા કહઈ છ૮, વિધ આદિ કરતાં ખૂબ જે દ્વેષ થાય અને જો તે ઘણો કાળ રહે તો તેનું ફળ ક્યારેક સો ગણું, સહસગણું, કરોડગણું ને ક્યારેક કોડાકોડિ પણ થાય. જે પ્રમાણમાં તીવ્રÀષનો કર્મબંધ તે પ્રમાણમાં તેનો ઉદય.. કે ઈન્જ કરિતિ આલંબણે ઇમે તિહુયણસ્સ અચ્છેરે, જહ નિયમા ખવિયેગી, મરુદેવી ભગવઈ સિદ્ધા. ૧૭૯ કે ઇન્જકેતલાઈ અજાણ કરઈ સિઉ આલંબન લિઈ તિહુ જે ત્રિભુવન માહિ આશ્ચર્યભૂત, કિસિવું આલંબન લિઇ, જહ. જિમ શ્રી આદિનાથની માતા મરુદેવસ્વામિની49 ભગવતી નિયમા નિયમનપસંયમ તેહ કરી તીણઇં, આપણઉં સયર કા ક્ષિપિઉં કલેસિવું નહીં, તઊ તે સિદ્ધા મોક્ષિ પહતી, તિમ અપ્ટઊ તપસંયમ કીધા પાખઈ મોક્ષિ જાસિઉં, એ આલંબન ન લેવઉં, જગમાહિ એ અચ્છેરાભૂત કહીઈ. ૧૭૯. એહ જિ વાત ઊપરિ દૃષ્યત કહઈ છઈ. ૧ ક ઈવાગો. ૨ ખ ગાઢઉં ઉત્કૃષ્ટ. ૩ ખ હુઈ (ઉદય આવઈ ને બદલે) ૪ખ ઊપરિહિરઉં. ૫ ક તીવ્રતીવ્ર ખ તીવ્રતર. ૬ ખ ઈતિઉં. ૧૧૦ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy