Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
જશે એટલે તાલપુટ વિષ ખાઈને મર્યા. પહેલી નરકે ગયા. કોણિકને પશ્ચાત્તાપ થયો. તે હલ્લ-વિહલ્લ ભાઈને કીધે ચેડા મહારાજા સાથે મહાયુદ્ધ કરી છઠ્ઠી નરકમાં ગયો.]
લુદ્ધા સકજ્જતુરિયા, સુહિણો વિ વિસઁવયંતિ ક્યકા, હ ચંદગુત્તગુરુણા, પદ્મયઓ ઘાઇઓ રાયા. ૧૫૦
લુદ્ધા લોભી થિકા સકજ્જ આપણા કાનઇ વિષઇ ઊતાવલા હૂંતા. સુહિશો મિત્રઇ॰ વિસંવદર્દી ફિરð. ક્યકજ્જા આપણાં કાજર કીધા પૂઇિં. જહ જિમ ચંદ્રગુપ્ત રાયનઈં ચાણાકિય આપણઉ મિત્ર પર્વતક રાજા. ઘાઈઓ મારિઉ.
કથા: ચાણાકિય બ્રાહ્મણિ ચંદ્રગુપ્ત ક્ષત્રીપુત રાજ્ય યોગ્ય ભણી. સંગચ્છિઉ છઇ. અનઇ એક પર્વતક રાજા મિત્ર કીધઉં છઇ. તેહનઈં બલિ ચાણાક્તિ કટક કરી. પાડલીપુર આવી નંદરાય કાઢી રાજ્ય લીધઉં. પર્વતક અર્જુ રાજ્યનઉ લેણહાર ભણી. એક નંદરાયની બેટી લક્ષણે કરી વિષકન્યા જાણીનઇ ૫રણાવિઉ. ચંદ્રગુપ્ત વિસના ઉપચાર કરતઉ વારિઉ.પ પર્વતક વિશિઇં ઘાઇઉ મુઉં. ચાણાક્યું સઘલું આપણું કીધઉં. જિમ ચાણાકિય આપણો મિત્ર પર્વતક મારિઉ તિમ અનેરા આપણા કાજ સરિયા પૂઇિં મિત્રઇલ્ડ્રě અનર્થ કરÅ.
૧૫૦
સ્વાર્થિ અણસીઝતě સગા સગાÇð અનર્થ કરતð. એ વાત કહઇ છઇ. પોતાના કામમાં ઉતાવળા થતાં ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્યે પોતાના મિત્ર પર્વતક રાજાને માર્યો.
કથા : પર્વતક રાજાને મિત્ર કરીને, તેને બળે ચાણક્યે સેના લઈ પાટલિપુત્ર આવી નંદરાજાને હઠાવી રાજ્ય લીધું. પવર્તક અડધા રાજ્યનો લેણદાર બન્યો. નંદરાયની એક પુત્રીનાં વિષકન્યાનાં લક્ષણ જાણીને એને પર્વતક સાથે પરણાવી. ચંદ્રગુપ્તે એને વિષના ઉપચાર કરતાં અટકાવ્યો. પણ પર્વતક વિષથી મર્યો. ચાણક્યે સઘળું રાજ્ય પોતાનું કરી લીધું. જેમ ચાણક્યે પોતાના મિત્ર પર્વતકને માર્યો તેમ બીજા પોતાનું કામ સર્યા પછી મિત્રને અનર્થ કરે.]
નિયયા વિ નિયયકબ્જે વિસંવયંતમિ હુંતિ ખરફરસા,
જહ રામ સુભૂમકઓ બંભક્બત્તસ્સ આસિ ખઉ. ૧૫૧ નિયયા૰ સગાઇ નિય૰ આપણઇ કાજિ વિસંવયંતિમિ. વિઘટતઇ હુંતઇ
૧ ખ બિ મિત્રઇ. ૨ ક કાજકીજ. ૩ ખ પર્વતકરાય. ૪ ગ્ લક્ષણે કરી' નથી. ૫ ક, ખ ‘વારિઉ’ પછીનો પર્વતક વિશિŪ.... પર્વતક મારિઉ' પાઠ નથી. ૬ ખ નિયા. ૭ ખ વિસંવયંતિ તિમ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238