SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જશે એટલે તાલપુટ વિષ ખાઈને મર્યા. પહેલી નરકે ગયા. કોણિકને પશ્ચાત્તાપ થયો. તે હલ્લ-વિહલ્લ ભાઈને કીધે ચેડા મહારાજા સાથે મહાયુદ્ધ કરી છઠ્ઠી નરકમાં ગયો.] લુદ્ધા સકજ્જતુરિયા, સુહિણો વિ વિસઁવયંતિ ક્યકા, હ ચંદગુત્તગુરુણા, પદ્મયઓ ઘાઇઓ રાયા. ૧૫૦ લુદ્ધા લોભી થિકા સકજ્જ આપણા કાનઇ વિષઇ ઊતાવલા હૂંતા. સુહિશો મિત્રઇ॰ વિસંવદર્દી ફિરð. ક્યકજ્જા આપણાં કાજર કીધા પૂઇિં. જહ જિમ ચંદ્રગુપ્ત રાયનઈં ચાણાકિય આપણઉ મિત્ર પર્વતક રાજા. ઘાઈઓ મારિઉ. કથા: ચાણાકિય બ્રાહ્મણિ ચંદ્રગુપ્ત ક્ષત્રીપુત રાજ્ય યોગ્ય ભણી. સંગચ્છિઉ છઇ. અનઇ એક પર્વતક રાજા મિત્ર કીધઉં છઇ. તેહનઈં બલિ ચાણાક્તિ કટક કરી. પાડલીપુર આવી નંદરાય કાઢી રાજ્ય લીધઉં. પર્વતક અર્જુ રાજ્યનઉ લેણહાર ભણી. એક નંદરાયની બેટી લક્ષણે કરી વિષકન્યા જાણીનઇ ૫રણાવિઉ. ચંદ્રગુપ્ત વિસના ઉપચાર કરતઉ વારિઉ.પ પર્વતક વિશિઇં ઘાઇઉ મુઉં. ચાણાક્યું સઘલું આપણું કીધઉં. જિમ ચાણાકિય આપણો મિત્ર પર્વતક મારિઉ તિમ અનેરા આપણા કાજ સરિયા પૂઇિં મિત્રઇલ્ડ્રě અનર્થ કરÅ. ૧૫૦ સ્વાર્થિ અણસીઝતě સગા સગાÇð અનર્થ કરતð. એ વાત કહઇ છઇ. પોતાના કામમાં ઉતાવળા થતાં ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્યે પોતાના મિત્ર પર્વતક રાજાને માર્યો. કથા : પર્વતક રાજાને મિત્ર કરીને, તેને બળે ચાણક્યે સેના લઈ પાટલિપુત્ર આવી નંદરાજાને હઠાવી રાજ્ય લીધું. પવર્તક અડધા રાજ્યનો લેણદાર બન્યો. નંદરાયની એક પુત્રીનાં વિષકન્યાનાં લક્ષણ જાણીને એને પર્વતક સાથે પરણાવી. ચંદ્રગુપ્તે એને વિષના ઉપચાર કરતાં અટકાવ્યો. પણ પર્વતક વિષથી મર્યો. ચાણક્યે સઘળું રાજ્ય પોતાનું કરી લીધું. જેમ ચાણક્યે પોતાના મિત્ર પર્વતકને માર્યો તેમ બીજા પોતાનું કામ સર્યા પછી મિત્રને અનર્થ કરે.] નિયયા વિ નિયયકબ્જે વિસંવયંતમિ હુંતિ ખરફરસા, જહ રામ સુભૂમકઓ બંભક્બત્તસ્સ આસિ ખઉ. ૧૫૧ નિયયા૰ સગાઇ નિય૰ આપણઇ કાજિ વિસંવયંતિમિ. વિઘટતઇ હુંતઇ ૧ ખ બિ મિત્રઇ. ૨ ક કાજકીજ. ૩ ખ પર્વતકરાય. ૪ ગ્ લક્ષણે કરી' નથી. ૫ ક, ખ ‘વારિઉ’ પછીનો પર્વતક વિશિŪ.... પર્વતક મારિઉ' પાઠ નથી. ૬ ખ નિયા. ૭ ખ વિસંવયંતિ તિમ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૯૯ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy