________________
ખરા રૌદ્ર કર્મ કરશું ફરુસવચનિઈ કર્કશ બોલ ઇ. જહ રામ. જિમ પરશરામિ અનઈ સુભૂમિ પરસ્પરઇ સગે છતે. બંભખરસ, બ્રાહ્મણની ક્ષત્રીનઉ ક્ષય કીધી, પરશુરામ ક્ષત્રીનઉ ક્ષય કીધી. અનઈ સુભૂમિ બ્રાહ્મણની ક્ષય કીધી.
કથાઃ ગજપુરિ અનંતવીર્ય રાજાની કલત્રની બહિન રેણુકા જમદગ્નિ બ્રાહ્મણિ તાપસિ પરણી છઇ. એકવાર બહિન મિલવા ગજપરિ આવી. બહિનેવી સિ૬ સંબંધ હઉ, બેટ6 જાઉ. જમદગ્નિ ઋષિ પાછી આણી. તેહનઈં પહિલઇ બેટઈ રામિઇ વિદ્યાધર થિકઉ પવિદ્યા પામી. તીણઈ કરી પર્ણરામ નામિઈ પ્રસિદ્ધ હૂઉ. તીણઇં અન્યાયિણી ભણી બેટા સહિત આપણી માતા રેણુકા મારી. અનંતવીર્ય! આવી તેહનઉ આશ્રમ વિણાસિઉ. પરશુરામિઈ98A અનંતવીર્યનઉં મસ્તક છેદિઉં. અનંતવીર્યની બેટઉ કાર્તવીર્ય ગજપુરિ રાજા હૂઉ. તીણઈ બાપનઈ વરિઇ આવી જમદગ્નિ મારિઉં. પરશુરામિઈ કાર્તવીર્ય મારી રાજ્ય લીધી. ઈસિઈ કાર્તવીર્યની એક કલત્ર તારા સાધાન થકી નાઠી, તાપસનઈ ઉડવઈ લઈ ગઈ. ભૂઇહરઈ રાખી.” તિહાં બેટ6 જાય. સુભૂમ નામ દીધઉં. પશુરામ સાત વાર નિઃક્ષત્રિણી પૃથ્વી કીધી. ઇસિઈ અવસરિ પશુરામિ નૈમિત્તિક પૂછિઉં. મૂહરૐ કહિનઈ હાથિઈં મરણ હસિઇ. નૈમિત્તિકિ કહિઉં, એ ક્ષત્રીની દાઢ ભરી થાલ મૅકિ. જીણઈ આવિઇ દાઢ ફીટી ખીર થાઈસિઈ. તે ખીર જે જિમસિઈ તેહનઈ હાથિઈ મરણ પછઈ પરશુરામિઈ શકૂકાર મંડાવી. તે થાલ સિંહાસન ઉપર કિઉં. ઇસિઈ મેઘનાદિ વિદ્યાધરિ આપણી બેટીનઉ વરકનૈમિત્તિકિ કન્ડ પૂચ્છિઉં. તીણઈં૧૪ સુભૂમ વર કહિઉ. તે ભણી તે વિદ્યાધર સુભૂમની સેવા કરઈ. વિદ્યા સીખવઇ. સુભૂમ માઈ કન્હઈ પૂચ્છ. માત ભૂમિ એતલીદ જિ છઈ. માત રોતીઈ પાછિલઉ૧૫ સઘલઉ વૃત્તાંત કહિ. પચ્છઈ સુભૂમ અભિમાન લગઈ ગજપુરિ ગિલ. તિહાં દાઢનઉં થાલ ખીર થિઉં. સિંહાસની બેસી જિમવા લાગઇ.૧૭ પશુરામ કટક સહિત આવિ8. સુભૂમિ તે થાલ જિ. તેણં ભણી મૅકિઉં. ચક્રરત્ન
૧ખ પુરુખવચનિઈં. ૨ ગ બ્રાહ્મણ અનઈ ક્ષત્રિયનઉ. ૩ખ તે રેણુકા એકવાર. ૪ગ મિલવા’ નથી. ૫ ખ, ગ તેહનઉ પહિલઉ બેટઉ રામ વિદ્યાધર થિઉ. (તેહનઈ... થિકઉં ને બદલે) ૬ ખ ઇસિઈ નામિઈ આધાન... ૭ ક ઉડવ લઈ ગઈ ગ ઉડવઈ ગઈ. ૮ખ તાપસે વિન્ડઈ રાખ્યું (“રાખીને બદલે) ૯ ગ “અવસરિ પશુરામિ' પાઠ નથી. ૧૦ ખ મૂ હુઈ કઉણનઈ ભૂ હરઈ કહિનઇ ને બદલે) ૧૧ ખ સોનાનું થાલ. ૧૨ ખ તું હુઈ મરણ હુસિઈ (મરણ'ને વદ ૧૩ ક બેટઉ-વર૧૪ ખ તીણઈ નૈમિત્તિક કહિઉં સુભૂમ વર હસિઈ (ઉતીણ કહિઉ'ને બદલે) ૧૫ ગ સકલ (પાછિલઉ સઘલઉને બદલે) ૧૬ ખ “સઘલઉ” નથી. ૧૭ ખ લાગઈ' પછી જાણે રખવાલે પરશુરામઈ જણાવિઉ પાઠ વધારાનો. ૧૮ ગ “આવિઉ' પછી “યુદ્ધ કરિવા'.
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org