Book Title: Tu Taro Taranhar Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 2
________________ પ્રાશકીય - શ્રુતપ્રેમી - શ્રીમોતીચંદ વેચંદ ઝવેરી સમસ્ત પરિવાર શ્રીપાલનગર મુંબઈ શાંતિસૌરભ માસિકમાં તું તારો તારણહાર-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે. આ ગ્રંથ નવી જ ભાત પાડે છે, આપને ગમશે તેવો વિશ્વાસ છે. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52