Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ असहाए सहायत्त करति मे संजम करिन्तस्स | एएण कारणेण नमामिह सव्वसाहूणं ॥ [અસહાય એવા મને સંયમપાલનમાં સહાય કરનારા હેવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. ] * विसयहनियत्ताणं त्रिसुद्वचारितनियमजुत्ताण ं । तच्च गुणसाहगाणं सदा य किच्चुज्जयाण नमो ॥ [વિષયસુખથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધ ચારિત્રપાલનમાં જોડાયેલા, તથ્ય (સત્ય) ગુÌઅને સાધનારા તથા (મુક્તિમાર્ગમાં સહાય કરવારૂપી) કૃત્યમાં સદા ઉદ્યમી એવા સાધુને નમસ્કાર થાશે. ] निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा व सच्चभूएमु तम्हा ते भावसाहूणो ॥ [નિર્વાણુસાધક યાગે! વડે જેએ મેાક્ષનું સાધન કરે છે તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે એટલે તે ‘ભાવસાધુ' કહેવાય છે. ] Jain Educationa International 8 For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 118