________________
असहाए सहायत्त करति मे संजम करिन्तस्स | एएण कारणेण नमामिह सव्वसाहूणं ॥
[અસહાય એવા મને સંયમપાલનમાં સહાય કરનારા હેવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. ]
*
विसयहनियत्ताणं त्रिसुद्वचारितनियमजुत्ताण ं । तच्च गुणसाहगाणं सदा य किच्चुज्जयाण नमो ॥ [વિષયસુખથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધ ચારિત્રપાલનમાં જોડાયેલા, તથ્ય (સત્ય) ગુÌઅને સાધનારા તથા (મુક્તિમાર્ગમાં સહાય કરવારૂપી) કૃત્યમાં સદા ઉદ્યમી એવા સાધુને નમસ્કાર થાશે. ]
निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा व सच्चभूएमु तम्हा ते भावसाहूणो ॥
[નિર્વાણુસાધક યાગે! વડે જેએ મેાક્ષનું સાધન કરે છે તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે એટલે તે ‘ભાવસાધુ' કહેવાય છે. ]
Jain Educationa International
8
For Personal and Private Use Only
www.jainelibrary.org