Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 19
________________ ઉત્પન્ન થયું, જાણે ક્ષાત્રધર્મો દેહ દર્શાવ્યો (મૂર્તરૂપે પ્રકટ થયે), એ સઘળા વખતમાં રાજ-વિદ્યાને વિચારનાર, તેના જેવો બીજે કઈ પૃથ્વીમાં નથી. જેના રાજ્યમાં બુદ્ધિશાળી લેકે ધર્મ, પરોપકાર, શુભદાન, નિત્ય મહોત્સવ દ્વારા સુખને અનુભવ કરતા હતા. દુઃખ, દુભિક્ષને લેશ પણ જાણતા ન હતા. ત્યાં ત્રહષભ જિનેશ્વરનું ઉંચું, સજાવડે શોભતું, ચંદ્ર જેવું ચૈત્યગૃહ(જિનમંદિર) હતું, જેના દર્શનવડે દુરિત(પાપ)ને વિલય થાય છે અને જે લેકેવડે પુણ્યહેતુ મનાય છે. આ આ લેખ પૃ. ૨૭ માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે ગોધામાં કરાવેલું બીજા તીર્થકર અજિતનાથનું મંદિર, ઉપર્યુક્ત મંદિર પછીનું હાઈ બીજું જેનમંદિર ગણાય. १ घत्ता । देसागयलोयहि जायपमोयहि, जं ण्णिएवि मणि मण्णियइं । एयहो संकासउ लछिपयासउ, णयरु अण्णु ण पवण्णियइ ॥ तहि चालुक्कवंसि णयजाणउ, पालइ कण्ह गरिंद-पहाणउ । जो बझंतरारिविद्धंसणु, भत्तिए सम्माणियच्छइंसणु । णिववंदिग्गय) देवत्तणु जायउ, खत्तधम्मु णं दरसियकायउ । सयलकालभावियणिवविजउ पुहई को वि णत्थि तहो विजउ ॥ धम्म-परोवयार-सुहदाणइ, णिच्चमहूसव-बुद्धिसमाणइ । जासु रजि जणु एयइ माणइ, दुक्खु दुहिक्खु सेरु ण वियाणइ ॥ रिसहो जिणेसहो तहि चेईहरु, तुंगु सहासोहिंउ णं ससहरु । રંગે ટુરિક પિસિન, પુણક ગણ મનડું ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118