Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 79
________________ ( ૨૨ ) લજ્જા અને દાક્ષિણ્ય ધારણ કરનારા, શુદ્ધવશમાં ઉત્પન્ન થયેલા, ભુજ પરાક્રમવડે શેાભતા ૧રાજાએ( સામા)ને ઉદ્દેશી ખેલ્યા કે—“ વૃત્રાસુર જેવા ક્રૂર અને સાહસ સંપદાના પૂર જેવા આ ઘઘુલે દેવસેના જેવી આપણી સેનાને નસાડી મૂકી, તા આ સ્થાનમાંથી નાસતાં આપણી શી ગતિ થાય ? સજ્જને દુશ્મનાને પીઠ દેતા નથી અને પરનારીઆને વક્ષ:સ્થલ દેતા નથી. આ રણુ–સીમમાં અત્યારે કાઇ પણ શરણ નથી. તેથી અહિં મરવું અથવા જયલક્ષ્મીને વરવું એ જ યુક્ત છે. પૃથ્વીમાં અને શુદ્ધ પક્ષવાળા તે જ ક્ષત્રિયા પ્રશ ંસા કરવા ચેાગ્ય ગણાય છે, જે ધારા–( તરવારની ધારરૂપ ) તીર્થ માં અભિષિક્ત થયા છતા યશરૂપી ચંદનવડે ચર્ચિત થાય છે. પેાતાના રાજાના ઋણથી રહિત થઈને વિશ્વમાં અતિશય સૌભાગ્યવાળા તેએ દેવપણું પ્રાપ્ત કરીને દેવાંગનાઓથી પરવર્યા છતા હર્ષ પામે છે; અથવા રણ રંગમાં મ દ્વેષીઓના દેહના લાહીરૂપી કુંકુમાવડે ભૂષિત અંગવાળા થઈ વિજયલક્ષ્મીને સેવે છે. કહ્યુ છે કે— " યુદ્ધમાંથી પાછા ન ફરનારા, સ્વામિના કાર્યમાં મરનારા સેવકાને સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલ પર કીર્તિ થાય છે.' સ્વામી માટે પ્રાણાને પરિત્યાગ કરનારા ઉત્તમ સેવકે તે ગતિને પ્રાપ્ત કરે છે; કે જે ગતિને યજ્વા ( યજ્ઞ કરનાર ) કે ચેાગીએ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આપણે અત્યારે આદરવાળા થઈને તેવા પ્રકારનું ઉચિત કરીએ, કે જે કર્તવ્યદ્વારા જગમાં જય મેળવનાર, અતિશય જ્યેષ્ઠ ગુજરદ્ર લાગે નહિ.” ૧ પ્રબંધકાષમાં છ રાજપૂતા સૂચવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118