________________
ઉત્પન્ન થયું, જાણે ક્ષાત્રધર્મો દેહ દર્શાવ્યો (મૂર્તરૂપે પ્રકટ થયે), એ સઘળા વખતમાં રાજ-વિદ્યાને વિચારનાર, તેના જેવો બીજે કઈ પૃથ્વીમાં નથી.
જેના રાજ્યમાં બુદ્ધિશાળી લેકે ધર્મ, પરોપકાર, શુભદાન, નિત્ય મહોત્સવ દ્વારા સુખને અનુભવ કરતા હતા. દુઃખ, દુભિક્ષને લેશ પણ જાણતા ન હતા.
ત્યાં ત્રહષભ જિનેશ્વરનું ઉંચું, સજાવડે શોભતું, ચંદ્ર જેવું ચૈત્યગૃહ(જિનમંદિર) હતું, જેના દર્શનવડે દુરિત(પાપ)ને વિલય થાય છે અને જે લેકેવડે પુણ્યહેતુ મનાય છે. આ
આ લેખ પૃ. ૨૭ માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે ગોધામાં કરાવેલું બીજા તીર્થકર અજિતનાથનું મંદિર, ઉપર્યુક્ત મંદિર પછીનું હાઈ બીજું જેનમંદિર ગણાય.
१ घत्ता । देसागयलोयहि जायपमोयहि, जं ण्णिएवि मणि मण्णियइं ।
एयहो संकासउ लछिपयासउ, णयरु अण्णु ण पवण्णियइ ॥ तहि चालुक्कवंसि णयजाणउ, पालइ कण्ह गरिंद-पहाणउ । जो बझंतरारिविद्धंसणु, भत्तिए सम्माणियच्छइंसणु । णिववंदिग्गय) देवत्तणु जायउ, खत्तधम्मु णं दरसियकायउ । सयलकालभावियणिवविजउ पुहई को वि णत्थि तहो विजउ ॥ धम्म-परोवयार-सुहदाणइ, णिच्चमहूसव-बुद्धिसमाणइ । जासु रजि जणु एयइ माणइ, दुक्खु दुहिक्खु सेरु ण वियाणइ ॥ रिसहो जिणेसहो तहि चेईहरु, तुंगु सहासोहिंउ णं ससहरु ।
રંગે ટુરિક પિસિન, પુણક ગણ મનડું ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com