SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાગઢ-ચાંપાનેર સાથે શ્વે. જૈનાના ઇતિહાસ. પાવકિગિર( પાવાગઢ ) પર, ચક્રેશ્વરી દેવીએ આપેલા વરદાનવાળા, વીરથી ૪૮મા પટ્ટ પર વિક્રમની ૧૨ થયેલા, શ્વે. આ રક્ષિતસૂરિએ ( ઉ. મી સદીમાં, વિજયચંદ્રે વિ. સં. ૧૧૫( ૬ )૯ ) માં] વિધિપક્ષ(અચલગચ્છ) પ્રવર્તાવ્યે હતા—એમ જહાંગીરના અમાત્ય ઉગ્રસેનપુર( આગરા )– નિવાસી આસવાળ લાઢાગેાત્રવાળા કુરપાલ અને સાનપાલે વિ. સ. ૧૬૭૦ માં અ`ચલગચ્છના કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલા શ્રેયાંસનાથ મંદિરની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે [ જૈન સાહિત્યસ ંશાધક ખ. ૨ જો, અ. ૧]. અન્યત્ર અચલગચ્છ-પટ્ટાવલીમાં ઉલ્લેખ મળે છે કે ઉપર્યુ ક્ત આય રક્ષિતે પાવાગઢમાં મહાવીર–મંદિરનાં દર્શન કર્યા હતાં. ’ શ્વે. જૈન મંત્રીશ્વર તેજપાલે પાવાગઢમાં સતાભદ્ર પ્રાસાદ કરાવ્યાનું આ લેખ[પૃ. ૩૦–૩૨] માં, વિ. સં. ૧૪૯૭ માં રચાયેલા વસ્તુપાલ-ચરિત્ર( સ. કાવ્યગ્રંથ )ના આધારે જણાવ્યું છે. વિશેષમાં મંત્રીશ્વર વિક્રમની ૧૩ મી સદીમાં, ૧ ચાંપાનેર-પાવાગઢમાં અનેક રાજ્ય-પરિવર્તીના અને આસ્માની– સુલતાનીના યુગ વીત્યા પછી પણ, તે મત્રીશ્વરે ત્યાં કરાવેલાં સ્મારકાના અવશેષાદિષ્ટગાચર થાય છે— '' × તે( જુમા મસદ )ની બારીમાં અને ધુમ્મટામાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy